Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 212
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપ. ૪ (૨૦૯) પ્રાણ ! ધર્મ કરીલ પ્રેમથી રે, સાથે આવે કીધું હાથે જે. માટે કર ભક્તિ ભગવાનની રે, મહેલી કડ કપટ જંજાળ જે; મૃત્યુ થાશે કદી મૂકે નહી રે, બાંધજે પાણું પહેલી પાળ જે. તન ધન જોબન રંગ પતંગના રે, મૂરખ ! શું તેમાં મકલાય છે; સાધુ અછત સૂરિની વિનતિ રે, અંતે બેલી આતમ રાય જે. પાપ. ૫ પા૫ ૬ શ્રી સીમંધનનત્તવન. (૨૪) ઓધા ? અમે નતું જાણ્યું આવું–એ રાગ. કૃપા કરે સીમંધર સ્વામી ? બેલી મહારા વહાલા બહુ નામી કૃપા કરે-ટેક. અખંડહુતે અવગુણુને ભરીએ, ભમી ભમીઠેકાણે નવ કરીએ; આ હાથે દુઃખડાંને દરીએ. કૃપા કરો-૧ હવે મહારી આપત્તિ સઘ હરે, ભંડાર મહારાજનના ભવ્ય ભરે; બેડે આવી દાસને પાર કરે. કૃપા કરે-૨ માછલડીની જળસંગે માયા, ચકેરીને ચંદ્ર તણી છાયા; એવા મહને અંતરમાં આવ્યા. કૃપા કરે-૩ અનંત ભવ માંથી હું અથડાણે, ગાફલ પણે નિશદિન ગભરાણે; જીવણ? મહારા અંતરની જાણે. કૃપા કરે-જ હવે તહે શારણ મને રાખો, કુબુદ્ધિનાં વૃક્ષ કાપી નાખે; જીવન કેરા મંત્ર મહને ભાખે. કૃપા કરે–પ અવગુણ મહારા અંતર નવ ધરશે, કરૂણાની દષ્ટિ જરૂર કરશે વિનતિ મહારી ધ્યાન વિષે ધશે. કૃપા કરે-૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232