Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 215
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) શશિ કેરી ફીકી પડિ કાંતિ, સુખદ દીલમાંહી આવે શાંતિ ભાગી નાખે ભવ કેરી ભ્રાંતિ. ' સુબાહુની ૨ મુંગે ખાધી સાકર શું બેલે? વાણી નથી જહા શું બોલે ભગવત સુખ જાણવું તે તોલે. સુબાહુની ૩ ડોલે દીલ મૂતિ નિખ મીઠી, ખસે નહીં જ્યાર થકી દીઠી, ચેતન હારી અપૂરવ છે ચીઠી, સુબાહુની-૪ બાહુ તન કેરૂં કરે રક્ષણ, અસુર થકી થાય નહી ભક્ષણ લાખેણા પ્રભુ કેરાં લલિત લક્ષણ. સુબાહુનીમણિધર બંસીથી ભાન ભૂલે, ચતુરાઈ નાખી દે છે ચૂલે, મોહન માંહી મન બન્યું એ તુ. સુબાહુની-૬ હવે પ્રભુ? અળગા નવ થાશે, મહારા મનથી અળગા નવ જાશે; અંતરે મહને જોઈને હરખાશે. સુબાહુનીકઠીન કાળ દેશ વિષે હું છું, ચારે તણું નગરીમાં રહું છું; અત નામ ઈશ્વરનું લઉં છું. સુબાહુની-૮ સુતષિનતવન. (૨૨) રઘુપતિ રામ રૂદેમાં રહેજો રે—એ રાગ. નમું નમું સ્નેહે હું સ્વામી સુજાત રે, મહુને ભક્તિ આપો ભલિભાત. નમું નમું-ટેક. સુખદાયક આપની છાયા રે, દુ:ખદાયક કાયાને જાયા રે અમë પાપ કરીને પસ્તાયા. નમું નમું-૧ ભલી જાણ તમારી સુભક્તિ રે, આપદાર્વતી જગાની આસક્તિ રે; એક નિર્મળ વિશ્વ વિરક્તિ. નમું નમું-૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232