Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 223
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 220 ) ધરા જો પ્રભુ પ્રાયમાંહી ઉમગ, કરો જો રૂડા સંત સાધુના સંગ; સ્મરે જો સદા આત્મનેા રમ્ય રંગ, વા તે સદા ઇષ્ટ કેરા પ્રસ’ગ. જો દીલની આપદા કષ્ટકારી, થો શાંતિના સંગ નકારી; પ્રકારો સુભાનુ ચિદાન‘દ કરો, વિકારો ગુજ્ઞાનને દીય ધરે; ભુજગે કર્યો. પાપનાં પુજ દૂર, ભુજગે વહાવ્યાં સુધા જ્ઞાન પૂર; ભુજંગે કર્યા રમ્ય સતાનાં ઉર, ભુજગે કર્યો. સંતને પૂર્ણ શૂર. ભુજંગે ધર્યા મસ્તકે જ્ઞાન રત્ન, ભુજંગે કર્યો આત્મ હેતુ પ્રયત્ન; ભુજંગે ભુજગેા સદા દૂર થાતા, ભુજગેથી ભાવે સુધા સ્રાવી થાતા. શ્રીધરલિનસ્તવન. ( ૨૬૨ ) મહાવીરજી મુજ મયાળુરે–એ રાગ. અંતરયામી. નમું ઇશ્વરનાથ જીનદારે; અંતરયામી, મ્હારા કાપા ભવના ફ્દારે; છે. સુખધામી. એ ટેક. સ્વામીજી ? મ્હારા જીવની વેદના જાણા; દુ:ખ દાસતણાંજ પ્રમાણા રે. સ્વામીજી ? મ્હારા સાચા સમાના છે. મેલી; આન્યા શરણે મમતા હેલીરે. અતર્યામી. સ્વામીજી ! તšં સવે સદ્ગુણ થકી ભરીયા; હે વિમળ ભાવથી વરીયારે, અંતરયામી. For Private And Personal Use Only ૧ ર

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232