Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 222
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) અમારા પતિ છે અમારી ગતિ છે, સદા સ્નેહ સાથે શુભા સન્મતિ દ્યો. નથી આપને ખોટ સાચા સુખોની, અમોને નથી ખોટ ખાટાં દુઃખાની; તમહારી સુભક્તિ થવાની વૃતિ દ્યો, સદા સ્નેહ સાથે શિવા ? સન્મતિ ઘો. અમë ઝાંઝવાનું ખરૂં જાણ્યું વારિ, અમહે દુઃખદાઈ ગણું સૃષ્ટિ સારી; દયા રાખું દીલે સદાએ સ્મૃતિ દ્યો, સદા સ્નેહ સાથે શિવા ! સન્મતિ ઘો, જગત્ જવાળ વ્યાધિ બળે અંગ આખાં, નથી હાથમાં વાકય ભંડાં જ ભાખ્યાં; અસત ભેદ માટે રૂડીલી રતિ ઘો, સદા સ્નેહ સાથે શિવા ! સન્મતિ ધો. તમહારા પ્રતિ આવીયે નાથ ? વહેલા, રહીયે અમે ધર્મને પંથ પહેલા, રૂડા હીન્દ માંહી રૂડી આકૃતિ ઘો, સદા સ્નેહ સાથે શિવા ! સન્મતિ ઘો. અમે દેશામાટે ખુશી પ્રાણુ દેવા, અમે દેશ માટે ખુશી કષ્ટ સહેવા; સુખ આત્મ સને અમારી વતી દ્યો, સદા સ્નેહ સાથે શુભા સન્મતિ ઘો. શ્રીમુનિનાસ્તવન, () ભુજંગી–હન્દ. ભજ ભાવથી જે સુ સ્વામી ભુજંગ, કરે શું કહે કાળ રૂપી ભુજંગ; નથી કાંઈ તે એ થયું વિશ્વ જંગ, બળે પાપને તાપ સાથે અનંગ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232