Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 210
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૭). મીઠી મનમોહનની આંખડી રે, દેખી ઉપજે ઉત્તમ પ્રેમ છે; વિમળી વહાલાજીની વાતડી રે. મહારાં સફળ થયાં તપ નેમ જે. સખી ? ૨ પ્રભુના રૂપમાં મન્મથ મોહી રહ્યો રે, અનેરૂં કામણ કીધું આજ જે જગનાં રસુખડાં ઝેર સમાં થયાં રે, માંઘા મનમાન્યા મહારાજ જે. સખી? ૩ પ્રભુની કેણ કરે સરખામણી રે, મધુરા મુખપર વારી ચંદ જે; ભારી ભ્રકુટી પ્રભુની વાંકડી રે, નીરખી ઉપજે છે આનંદ જો. સખી? ૪ મહારૂં અખંડ અહેવાતણ નહી મટે રે, રૂડ સિઆઈનો રંગ જે; મારી પ્રેમ પુરૂષની પ્રીતડી રે, સુખકર અછત સૂરિ શિવ સંગ જે. સખી ? " એક. ૧ અનુભવ આનેલું. ( ૪ ) રાગ–ઉપરનો. એક અનુભવ આનંદ ઓળખેરે, ટળશે મમતા માયા માન જે આશા તણા તહારી તૂટશે રે, મળશે સદગુરૂ સંતનું જ્ઞાન જે. ફળશે કે માનવ દેહને રે, વળશે પાછો વણજ વેપાર જે; થારો શાંતિ ઘણુ સહ્યામણું રે, જાશે ઇર્ષ્યાને અહંકાર જે. પંચ વિષયમાં મોહ્યો પ્રાણુઓ રે, એ તે મૃગતૃષ્ણાનાં નીર જે એક. ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232