________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૭). મીઠી મનમોહનની આંખડી રે,
દેખી ઉપજે ઉત્તમ પ્રેમ છે; વિમળી વહાલાજીની વાતડી રે.
મહારાં સફળ થયાં તપ નેમ જે. સખી ? ૨ પ્રભુના રૂપમાં મન્મથ મોહી રહ્યો રે,
અનેરૂં કામણ કીધું આજ જે જગનાં રસુખડાં ઝેર સમાં થયાં રે,
માંઘા મનમાન્યા મહારાજ જે. સખી? ૩ પ્રભુની કેણ કરે સરખામણી રે,
મધુરા મુખપર વારી ચંદ જે; ભારી ભ્રકુટી પ્રભુની વાંકડી રે,
નીરખી ઉપજે છે આનંદ જો. સખી? ૪ મહારૂં અખંડ અહેવાતણ નહી મટે રે,
રૂડ સિઆઈનો રંગ જે; મારી પ્રેમ પુરૂષની પ્રીતડી રે,
સુખકર અછત સૂરિ શિવ સંગ જે. સખી ? "
એક. ૧
અનુભવ આનેલું. ( ૪ )
રાગ–ઉપરનો. એક અનુભવ આનંદ ઓળખેરે,
ટળશે મમતા માયા માન જે આશા તણા તહારી તૂટશે રે,
મળશે સદગુરૂ સંતનું જ્ઞાન જે. ફળશે કે માનવ દેહને રે,
વળશે પાછો વણજ વેપાર જે; થારો શાંતિ ઘણુ સહ્યામણું રે,
જાશે ઇર્ષ્યાને અહંકાર જે. પંચ વિષયમાં મોહ્યો પ્રાણુઓ રે,
એ તે મૃગતૃષ્ણાનાં નીર જે
એક. ૨
For Private And Personal Use Only