________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦૮ )
પાછા વળી જો આતમ ? આપમાં રે, ધરને હૈયા મધ્યે ધીર જો. શાંતિ સુધારસ હાવે લીજીએ રે, કરીએ વિષજળનું નવ પાન જો; ડરીએ દુન કેરા સગી રે,
ધરીએ શ્રી ભગવતનું ધ્યાન જો, હારી જનમ મરણ સઘળાં જશે રે, વરસે અનુભવના વરસાદ જો;
આનંદઘનની હેલી આવશે ૐ, મરી અજીત વિષાદ વિવાદ જો.
જમંતિ. ( ૨૪૭ )
પ્રપંચ મુકે। મ્હારા માણીઆરે—એ રાગ,
પાપ કરમને તજ તું પ્રાણીઆ રે, પેતે જવાબ દેવા પડશે જો; કીધાં કરૂં હુને તજશે નહીં રે.
નક્કી પાપતણું ફળ નડશે જો. જૂઠા જગને શુ' વળગી રહ્યો રે,
ગાડર ઉન અને નહી હીર જો; મૃગજળ દેખીને મેહી રહ્યો રે,
સાચું નાણું ન થાય કથીર જો. મિથ્યા મેલી ટ્રુમડા મેળવ્યા રે,
પાખ્યાં પુત્ર કલત્ર કુટુબ જો; અ'તે ચાલ્યું જાળુ' એકલુ રે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમડા દેશે નહીં હને જય જો.
ખાવા પીવા સઘળા આવશે રે, જમપુર ભાગવત્રું છે જાતે જો;
For Private And Personal Use Only
એક. ૩
એક. ૪
એક. ૫
પાપ. ૧
પાપ. ૨
414. 3