SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૬ ) સતપવેશ. ( ૨૦૪ ) દીકરી ! સામુજને, માતા કહી મેલાવો રે; દીકરી ! સસરાજીને, પિતા કહી મેલાવજો રે. દીકરી ! દીયજીને, ભ્રાતા કહી મેલાવો રે; દીકરી ! સ્વામીજનને, દેવ કરીને માનજો રે. દીકરી ? નદીને, વ્હેની કહી મેલાવજો રે; દીકરી ? જેઠાણીને, હેાટી અેની જાણજો ૨. દીકરી ? લક્ષ્મી પામી, ગવ હૃદય ના રાખજો રે; દીકરી ? ભૂંડું વાયક, નિજ મુખથી ના ભાખજો રે. ૪ દીકરી ? નાકર જનને, પુત્ર પ્રમાણે રાખો રે; દીકરી ? વ્હાલાચાથી, વિશ્વે વ્હાલપ રાખજો રે. દીકરી ? નાલાયકની, સામત તા નવ કીજીએ રે; દીકરી ? માનવ ભવનેા, સુંદર લહાવા લીજીએ રે. ૬ દીકરી ? સાધુ જનતુ, માન સદા સંભાળવુ રે; દીકરી ? માત પિતાનું, વાયક પ્રીતે પાળવુ દીકરી ? અણુગળ પાણી, પીતાં મ્હાટુ પાય છે દીકરી ? શાક મેહુ એ, મિથ્યા માથે તાપ છે રે. ૮ દીકરી ? નમ્રભાવને, રાખે તે છે માનવી રે; ૯ ઢીકરી ! કુળ મર્યાદા, નિજ જાતિની જાણવી રે. દીકરી ? સાચી વાણી, શીળ તા શિરતાજ છે રે; દીકરી ? અજીત સુરિની, શિક્ષા સુખદા આજ છે રે. ૧૦ અસંહ મુલ. (૪૫ ) પ્રપંચ મુકા મ્હારા પ્રાણીઆરે—એ રાગ. સખી ! હું વર પામી વરણાગીરે, મ્હારા સફળ મનુષ અવતાર જો; પૂર્વ જનમની જાગી પ્રીતડી રે, જાગ્યા પૂર્વ જન્મના પ્યાર જો. For Private And Personal Use Only સખી ? ૧
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy