Book Title: Ganit Koyda
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad
View full book text
________________
ગણિત કોયડા
ચાર બગડે ૬૨ કેવી રીતે લખાય ?
(૮) પાંચ બગડા એવી રીતે લખો કે જેનું પરિણામ ૨૪૪
આવે.
પિતાએ પુત્રને કહ્યું: ‘આજથી પાંચ વર્ષ પહેલાં તારા કરતાં હું ત્રણે ગણી, ઉમરનો હતો. હવે દશ વર્ષ પછી તારા કરતાં બમણી ઉમરનો થઈશ, તો હલ પિતા અને પુત્રની ઉમર કેટલી?
(૧૦) નવ દીવાસળીને એવી રીતે ગોઠવો કે જેથી ત્રણ સમચોરસ થાય.
(૧૧) કાકાએ કનુને પૂછ્યું કે, કેટલા વાગ્યા છે?' કનુએ કહ્યું કે“રત્રિના ૧૨ વાગવામાં જેટલા બાકી છે, તેમાં ૬ ઉમેરીએ તેટલા વાગ્યા છે, તો એ વખતે ખરેખર કેટલા વાગ્યા હશે?
(૧૨) - એક ખેડૂત પાસે ૧૦૦ પશુઓ છે. તેમાં કેટલીક ભેંસો છે, કેટલીક ગાયો છે અને કેટલીક બકરીઓ છે. હવે ભેંસ રોજનું ૪શેર દૂધ આપે છે. ગાય રોજનું ૧ શેર દૂધ આપે છે અને બકરી. રોજનું શેર દૂધ આપે છે. હવે તેને આ રીતે રોજનું ૧૦૦ શેર દૂધ ઊતરે છે, તો ભેસ, ગાય તથા બકરીની સંખ્યા કેટલી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130