Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 4
________________ OC ૯ અમારાં અન્ય પ્રકાશનો છે જે 4 ૪ ૧. શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - નવકારથી સામાઇયવયજુરો સુધીનાં સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. ૨. શ્રી જેન તત્ત્વ પ્રકાશ - દેવસી-રાઈઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. જેન ધાર્મિક પ્રસ્નોત્તર માલા - પ્રઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્નઉત્તરોનો સુંદર સંગ્રહ. જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ - જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. ચોગવિંશિકા - ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. ચોગશતક - સ્વોપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે ગુજરાતી સરળવિવેચન. ૭. ચોગદૃષ્ટિ સમુચ્ચય:-પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું. અતિશય સરળ ગુજરાતી વિવેચન. ૮. પ્રથમ કર્મગ્રન્થ (કર્મવિપાક):- સરળ ગુજરાતી વિવેચન. ૯. દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ) - સરળ ગુજરાતી વિવેચન. ૧૦. વૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ):- સરળ ગુજરાતી વિવેચન. ૧૧. ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ):- સરળ ગુજરાતી વિવેચન. ૧૨. પંચમ કર્મગ્રન્થ (શતક):- પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત સો ગાથાના શતકનામના પાંચમા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. ૧૩. છઠ્ઠો કર્મગ્રન્થ (સપ્તતિકા) - છટ્ટા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. ૧૪. તત્ત્વાધિગમ સૂત્ર - સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્તવિવેચન. ૧૫. સમ્યકત્વના સડસઠ બોલની સઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. ૧૬. આઠ દૃષ્ટિની સઝાય - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સઝાયના સરળ ગુજરાતી અર્થો.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 650