________________
TRANSGRESSINGSINSENERINGSGEGREESTRENESANS GRIEGOSIASIRINN
પરમાત્મા શ્રી મહાવીર સ્વામી અનંત ગુણવાળા અને અચિંત્ય સામર્થ્યવાળા છે, તે પણ અહીં ગ્રન્થની સિદ્ધિ માટે ઉપયોગી ગુણે દેખાડવા પૂર્વકજ તેમની સ્તુતિ કરે છે. તે પ્રથમપદ જોઈમય શ્રી જણાવે છે કે વીરપ્રભુ જ્યોતિષ છે, એટલે જેમના નામમાત્રથી જ્યોતિષની સિદ્ધિ થાય છે. કેમકે–ઉત્તરોત્તર બળ દેખાડવામાં સમસ્ત નક્ષત્ર અને ગ્રહના બળ કરતાં ધર્મને અધિક બળવાન કહેલ છે. અથવા તિમય એટલે જે પ્રભુ ઝળહળતા જ્ઞાનથી યુકત છે. વળી જોઈશુરૂ” એ વિશેષણથી જણાવે છે કે-જે પરમાત્મા જ્યોતિકના સામર્થ્યવાળા છે અને તેથી જ તેમના પૂજ્ય છે, એવા વીર પરમાત્માને નમસ્કાર કરીને દિનશુદ્ધિ દીપીકા નામના ગ્રન્થને હું કરું છું. આથી ગ્રન્થકારે ગ્રન્થનું નામ સૂચવ્યું છે, અને ગ્રન્થનો વિષય પણ પષ્ટ કર્યો છે. એટલે--જ્યોતિષશાસ્ત્ર ગણિત મુહૂર્ત અને ફલાદેશ એમ ત્રણ સંજ્ઞાથી વિભક્ત છે, મુહૂર્ત જ્યોતિષ પણ લગ્નના બળથી તથા દિવસની શુદ્ધિથી તપાસાય છે, તે પૈકીમાં પ્રતિષ્ઠામાં લગ્નની શુદ્ધિ લઈ કામ કરવું વધારે જરૂરી છે, બાકીના દરેક કાર્યો તો દિન શુદ્ધિથીજ કરી શકાય છે, માટે આમાંથી લગ્નશુદ્ધિને વિષય ન ચર્ચતાં માત્ર દરેક કાર્યોમાં કેટલી દિનશુદ્ધિ જોઈએ? તે વાત આ ગ્રંથથી સ્પષ્ટ કરાશે. આટલી ભલામણ ગ્રંથકાર સૂરિજી ગ્રંથના નામથી જ જણાવે છે. આ ગ્રંથ કે છે ? તે જણાવવા સૂરિજી “પયડW એ શબ્દથી કહે છે કે, દીપિકાથી દરેક પદાર્થો પ્રગટપણે જોઈ શકશે, અથવા આબાલગોપાલ પણ તેના અર્થને સહેલાઈથી સમજી શકશે. વળી ગ્રંથકાર જણાવે છે.--કે કોફીવાક એટલે કેટલાક જ્યોતિષદીપકે છે, તેમાંથી આ દિનશુદ્ધિ દીપિકા પ્રગટાવેલ છે. એ ૧ છે
આ રીતે મંગલાચરણ કરી સૂરિજી પ્રથમ વારના અધિપતિઓ તથા તેમના સ્વભાવને જણાવતા કહે છે—
વિનં-ઓન-જુદ-જુसुक्कसणिया कमेण दिणनाहा। चं सु गु सोमा म स र,
રા ર પુરો કરાય છે જે . અથ-રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર અને શનિ, એ દિવસેના સ્વામી છે. (આ સાતે દિનનાથે વારાફરતી આવે છે. જે માંહેના ચંદ્ર શુક અને ગુરૂ સેમ્ય સ્વભાવવાળા છે મંગળ શનિ અને રવિ કુર સ્વભાવના છે, બુધ મધ્યમ–સહાયક સમાન છે,
વિવેચન-રવિ આદિ સાતે ગ્રહો એકેક દિવસનો ભોગ લે છે, જેથી જે ગ્રહનો જે દિવસ હોય તે તે ગ્રહને વાર તરીકે એટલે રવિવાર સોમવાર એમ બોલાય છે. (આ વાર લાવવા માટે