Book Title: Diksha Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ |07| | mo Dog 97 D), Dog 1000 Doa dod ayo Doa |d°7 Doa Dod 1000 |26| bod pyo| Poa Doa cha Doa bed |G { } ૦| Doa દીક્ષા વિધિ ૦ Doa bod 3)0 po| Jain Educaton International_210_05 સમર્પણમ્ શ્રી નમસ્કાર મહામંત્રના અઠંગ ઉપાસક..... વર્તમાન સાયન્સના અસત્ય સિદ્ધાંતના પડકારક યોગ સાધનાના સર્વોચ્ચ સાધક પ્રાચીન હ.લિ. ગ્રંથોના સંશોધન દ્વારા અપ્રગટ રહસ્યોના પ્રકાશક વ્યાકરણ-ન્યાય-સાહિત્યના અભ્યાસક સુદીર્ઘ સંયમ પર્યાયે પણ નમ્રતા-વિનય-નિસ્પૃહતા સાથે-સાથે નિરાસંસ નિરભિમાની આદિ ગુણોના સ્વામી તો હતા જ માત્ર છ વર્ષની લઘુ વયે સંયમજીવન પ્રાપ્ત કરી સ્વ- પર શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી સુદીર્ઘકાલ સુધી સુવિશુદ્ધ સંયમજીવન પાલન કર્યું અને આગમ વાચનાના પ્રવાહના માધ્યમે અનેક પુણ્યાત્માઓને સંયમ પંથના પ્રેરક બન્યા... ઘડવૈયા બન્યા.. શુદ્ધ સંયમે-આચારોના માર્ગદર્શક બન્યા જેઓએ.. વિષમ કાળમાં આચાર શુદ્ધિનો નાદ જગાવ્યો. તે પૂજ્યપાદ પંન્યાસ ગુરુદેવશ્રી... અભયસાગરજીમ.સા. ના કરકમલે... For Private & Personal Use Only 1000 Poa Doc 600 |26| Dog Do4 Pog II www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28