Book Title: Diksha Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan
View full book text
________________
3
94 સાધુ વેષ
પ્રદાન વિધાન
2
૦d D૦d
ત
ઈશાન ખૂણા તરફ આભરણાદિક ૯તારી બેસીને (ત્રણ ચપટી લેવાય તેટલા વાળ રાખી) મુંડન કરાવે, પછી સ્નાન કરી, ઈશાન ખૂણા સન્મુખ ઉભા રહી સાધુ વેશ પહેરે પછી ગુરુ મ ની પાસે (વાજતે-ગાજતે) આવી ‘મર્થીએણ
વંદામિ' કહે. • ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમે. ખમાસમણ દઈ શિષ્ય બોલે...
ઈચ્છકારિ ભગવનું મમ પāાવેહ, મમ મુંડાવેહ, મમ સત્રવિરઈ સામાઈયં આરોવેહ' (ગુરુ આરોમિ) • પછી ખમા દેઈ ઈચ્છા સંદિ ભગળ મુહપત્તિ પડિલેહું (ગુ પડિલેહેહ) ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહે.
(નાણને પડદો કરાવી) સ્થાપનાચાર્ય સન્મુખ બે વાંદણા દેવડાવે, પછી (પડદો લેવડાવી) ભગવાન સન્મુખ ખમાસમણ દઈ, ઈચ્છકારિ, ભગવન્! તુમ્હ અમ્હ સમ્યત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિકસર્વવિરતિસામાયિક આરોવાવણી કાઉસ્સગ્ન કરાવેહ (ગુ.) કરાવેમિ (શિ.) “ઈચ્છે', સમ્યકત્વસામાયિકશ્રુતસામાયિક-દેશવિરતિસામાયિક - સર્વવિરતિસામાયિક આરોવાવણી- કરેમિ-કાઉસ્સગ્ગ અન્ન કહી, ગુરુશિષ્ય બંને એક લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો) કાઉસ્સગ્ન કરે, મારી પ્રગટ લોગસ્સ કહે. લોચ વિધાન :
શિષ્ય આસન ઉપર ગોદુહાસને (ઉભડક પગે) બેસે તેની ચારે બાજુ સાધુઓએ કે સાધ્વીજીઓએ(યથાયોગ્ય) કાંબળી આદિ દ્વારા પડદો કરવો. શુભલગ્નવેળાએ (મુહૂર્ત અવસરે) ઉંચા થાસે ત્રણ નવકાર ગણવાપૂર્વક ગુરુ શિષ્યના માથેથી ત્રણ ચપટી કેશનો લોચ કરે
દીક્ષા વિધિવું
ooo Pog
Jain Education International 2010_05
For Private & Personal use only
www.ainelibrary.org

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28