________________
૦૭
dOd
9ત)
PO.
સાધુ વેષ પ્રદાન વિધાન
286 PG DG PG DG 286 286 286 286 280 28
વાસ નાખતાં નિત્થારાવાર હોદા કહે
શિ. ‘તહત્તિ' કહે. નવકાર ગણવાપૂર્વક ત્રણ વાર નંદી સંભળાવે, તે ત્રણ વખત અલગ અલગ ત્રણવાર વાસક્ષેપ કરે.
પછી ખમાસમણ દઈ “ઈચ્છકારિ ભગવન્! મમ મુંડાવેહ, મમ પāાવે! મમ વેસં સમર્પેહ!” આ પાઠ ત્રણ વાર શિષ્ય પાસે બોલાવે અને ચરવળો નીચે મૂકાવે.
-:સાધુ વેષ (ઓઘો) પ્રદાન વિધાનઃ• દીક્ષાર્થીના પરિવારજનો છોબમાં લાવેલ ઓઘો-મુહપત્તિ ગુરુ મ, ને વહોરાવે. • ગુરુ મ. ઉભા થઈ વર્ધમાનવિદ્યાથી વાસક્ષેપ દ્વારા ઓઘાને અભિમંત્રિત કરે (ગુરુ પરંપરા વિદ્યાથી) • ઓધો આપતાં શિષ્યનું મુખ ઉત્તર-પૂર્વ દિશામાં કે ઈશાન ખૂણામાં રહે તે રીતે દીક્ષાર્થીને રાખવા. શિષ્ય (દીક્ષાર્થી)ને જમણી બાજુ ઓઘાની દશીઓ આવે તે રીતે ઓધો આપવાનો છે. ઓઘો જાળવીને શિષ્યના હાથમાં નીચેની વિધિપૂર્વક આપવો. (ભોંય ન પડે તે રીતે) ગુરુ ઉભા થઈ (ઉપરોક્ત નિર્દેશ મુજબ) મુહપત્તિ ઓઘાના દોરે બાંધીને ઓધો આપતાં
એક નવકાર ગણી ‘સુપરિગ્રહીયં કરેહ’ વાક્ય બોલે. શિષ્ય “ઈચ્છે' કહી ઓધો માથે ચઢાવી આનંદથી નાચે પછી ભગવાનને નમસ્કાર કરવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઇને ગુરુ મ.ને નમસ્કાર કરીને સાધુ વેશ પહેરવા જાય.
દીક્ષા વિધિ 23
250
Jain Education Intern al 2010_05
For Private
Personal Use Only
anlayang