Book Title: Diksha Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ સિમયકત્વ આલાવો DOO DOD DOG DOG DOG DOG DOG DOG DOG DOO DOO શરૂઆતમાં ગુરુમ વાસક્ષેપ નાંખે. પછી શ્રી સંઘ દરેક પ્રદક્ષિણા સમયે વાસક્ષેપવાળા ચોખાથી વધાવે. (પ્રદક્ષિણા સમયે ગૃહસ્થ વર્ગ મંગલગીતો ગાય - ઢોલ શહનાઇ વાગે.) (૬)ખમા દઈ તુમ્હાણ પવેઈયં સાહૂણં પવેઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ. (ગુ. કરેહ) (૭)ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સર્વવિરતિ સામાયિક સ્થિરીકરણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક લોગસ્સનો કાઉસ્સગ્ન (સાગરવરગંભીરા સુધી) કરી, પારી, પ્રગટ લોગસ્સ કહી નાણને પડદો કરાવી સ્થાપનાજી સમક્ષ બે વાંદણા દેવડાવવા. પડદો લેવડાવી ભગવાન સન્મુખ ખમાસમણ દઈ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહુ? (ગુ. સંદિસાવેહ) “ઇચ્છે' કહી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? (ગુ. ઠાવેહ) ઇચ્છે' કહી ખમાસમણ દઈ, ‘અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' કહે નામ સ્થાપના : ખમાસમણ દઈ, (ગુરુ મ. બોલાવે.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મમ નામ ઠવણ કરેહ. પછી શિષ્ય બે હાથ જોડી નતમસ્તકે ઉભો રહે. ગુરુ મ. દિગબંધપૂર્વક નામ સ્થાપે. દિગબંધ આ પ્રમાણે... ગુરુ મહારાજ પ્રથમ નવકાર ગણવાપૂર્વક બોલે કોટિગણ, વયરી શાખા ચાંદ્રકુલ પૂ.આચાર્ય..............પૂ.ઉપાધ્યાય.............*પૂ. આ. શ્રી.......... ના શિષ્ય પૂ. આ. (ઉ.પં.મુનિ) શ્રી...........એ તમારા ગુરુનું નામ અને તમારું નામ............ નિત્યારગપારગાહોહ.. (અહીં જે આચાર્ય આદિ હોય તેનું નામ બોલવું) શિ. તહત્તિ. (કહે) આમ ત્રણ વાર નામ * ઉપાધ્યાયના નામ પછી ત્યાં ઉપસ્થિત મુખ્ય સાધ્વી ચતુર્થવ્રતધારી શ્રાવક-શ્રાવિકાના નામ બોલવાની પરંપરા કોઇકોઇ સમુદાયમાં છે. સમુદાયની પરંપરા અનુસાર બોલવું. 26 2% 26 27 28 296 26 27 28 29 દીક્ષા વિધિ pod Jain Education International 2010_05 For Private Personal Use Only wwwane brary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28