Book Title: Diksha Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ bod સમયકત્વ 0% જો આલાવો 08 09 bog બોલે ત્રણ વાર વડીલ તથા તેના ગુરુ વાસક્ષેપ નાંખે. (અહીં કોઈક પણું કરાવે છે. સમુદાયની પરંપરાનુસાર કરાવવું.) નાણને પડદો કરાવી. (શિ.) ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? (ગુ). કરેહ. ‘ઈચ્છે' કહી (નૂતન સાધુ ઉભડક પગે અને નૂતન સાધ્વીજી ઉભા રહીને એક નવકાર અને ધમ્મોમંગલની પાંચ ગાથા બોલે. પછી ઉભા થઇ) બે હાથ જોડી મસ્તક નમાવી ગુરુ મ. પાસે નીચે પ્રમાણે આદેશ માંગે ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ઉપયોગ કરું?(ગુ. કરેહ) “ઈચ્છે' ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું? (ગુ - કરેહ) “ઈચ્છે' ઉપયોગ કરાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. પછી પ્રગટ નવકાર બોલે. શિ (કહે) ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું? (ગુ. લાભ) કઈ લેશું? (ગુ. જહાગહિયં પુલ્વસૂરિહિં) આવસ્સિએ, જસ્સજોગો સજાતરનું ઘર (ગુરુમહારાજ કરે તે...) બે ખમાસમણ દઈ ગુરુ વંદન કરવું પછી ખમાસમણ દઈ, ઈચ્છકારિ ભગવનું પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી(બને ત્યાં સુધી ઉપવાસ કરવો) ગુરુ મ. પચ્ચખાણ કરાવે. ખમાસમણ દઈ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ બહુવેલ સંદિસાહું? (ગુ સંદિસાવેહ) ઈચ્છ, પછી ખમા દેઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ બહુવેલ કરશું? ગુરુ (કરેહ) $ 58 59 600 504 દીક્ષા વિધિ 200 bod PG Jain Education Internal tho_05 For Private Personal Use Only www.jainerary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28