Book Title: Diksha Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ 090 59તુ 80 50, દીક્ષા વિધિ પ્રારંભ વજપંજર સ્તોત્ર દીક્ષા વિધિ પ્રારંભ (વસતિ શુદ્ધિ જોવી) મુમુક્ષુ પુણ્યાત્મા સચિત્ત-ફૂલની માળા કાઢી નાંખી હાથમાં શ્રીફળ તથા ૧ રૂા. લઈ નાણની ચારે બાજુએ પ્રભુજી સન્મુખ ૧-૧ નવકાર ગણતાં, ગુરુ મ. ને નમસ્કાર કરતાં ત્રણ પ્રદક્ષિણા દે પછી શ્રીફળ તથા ૧ રૂા. પ્રભુજી પાસે (નાણપાસે) પધરાવે. | મહાભિનિષ્ક્રમણની ક્રિયાનો શુભારંભ થાય છે તેથી વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરાવવી. ગુરુમ. સ્તોત્ર બોલવાપૂર્વક મુદ્રા કરે તે રીતે દીક્ષાર્થીએ કરવી. વજ પંજર સ્તોત્ર ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારં નવપદાત્મક, I આત્મરક્ષાકર વજ-પંજરામં સ્મરાહે ૧II ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત, 1 ૐ નમો સવ્ય સિદ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્ રા. ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજઝાયાણં, આયુધ હસ્તયોદૃઢ Ilall ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, એસો પંચનમુક્કારો, શિલા વજમયી તલે ૪ો. સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિઃ, I મંગલાણં ચ સવ્વર્સિ, ખાદિરાંગારખાતિકા //પી. સ્વાહાન્ત ચ પદે યં, પઢમં હવઈ મંગલ, 1 વપ્રોપરિ વજમય, પિધાન દેહરક્ષણે llી. મહા-પ્રભાવા રક્ષેય, શુદ્રોપદ્રવનાશિની, / પરમેષ્ઠિપદો ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ II૭ll થવં કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, I તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ-રાધિશ્વાપિ કદાચન IIટા. દીક્ષા વિધિ Jain Education International 2016_05 For Private & Personal Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28