Book Title: Dhyanadipika
Author(s): Sakalchandra  Gani, Kesharsuri
Publisher: Sahajatamaswarup Paramguru Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Callot EINGSI 83BBBBBB BORG BBBBBBBBBBBBBBBBBBB ૐ નમઃ BOBOBOBOIBORUBU BEBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBUBB પ્રાક-કથન આત્મબ્રાંતિસમ રોગ નહી, સદ્ગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહી, ઓષધ વિચાર ધ્યાન. (આસિ.) અજ્ઞાની જીવોને સ્વરૂપભ્રાંતિનો મહારોગ અનાદિનો લાગેલો છે. જેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. તે મહારોગ ટાળવાનો સચોટ ઉપાય આત્મજ્ઞાની નિગ્રંથ સપુરુષો પાસેથી નવતત્ત્વનો યથાર્થ બોધ સાંભળી, ધારણ કરી ભક્તિ-ઉપશમ-વૈરાગ્યનું બળ-વધારી ભેદવિજ્ઞાન દ્વારા આત્મસાક્ષાત્કાર કરવો તે છે. જ્યાં સુધી સિદ્ધાંત બોધ યથાર્થ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી પદાર્થો (આત્મા)નો યથાર્થ નિર્ણય છે બનતો નથી. અને તે પહેલાં ગમે તેવા બળવાન ધ્યાનાદિકના પુરૂષાર્થ કરવા છતાં પણ આત્મસાક્ષાત્કારરૂપ કાર્યની સિદ્ધિ બની શકતી નથી. ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. અશુભ, શુભ અને શુદ્ધધ્યાનમાં પણ અનેક ભેદો રહેલા છે. અશુભ ધ્યાનનું ફળ માઠી ગતિ, શુભધ્યાનનું ફળ સદ્ગતિ અને શુદ્ધધ્યાનનું ફળ મોક્ષ છે. શુભાશુભ ધ્યાન જ્ઞાની-અજ્ઞાની બન્નેને હોઈ શકે છે. છે પણ શુદ્ધધ્યાન તો માત્ર આત્મજ્ઞાનીઓને જ હોઈ શકે છે. ધર્મધ્યાનની સાચી શરૂઆત જઘન્યપણે ચોથા ગુણસ્થાનકે રહેલા અવિરતી સમ્યકર્દષ્ટિને ગ્રંથિભેદ થવાથી હોય છે. ઉત્તરોત્તર સપ્તમગુણસ્થાનકે ધર્મધ્યાનની પરાકાષ્ટા હોય છે. ત્યારબાદ આઠમા ગુણસ્થાનકેથી શુક્લધ્યાનની BBBBBBBBBURUBUBUBUBUBUBUBUBUBUBUBURURUBURUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUAT 838BBUROBOROBUDUROBBERBOROBURBRBEURS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 396