Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ સ્મૃતિ પ્રકૃતિ અને વિકૃતિ [સંપાકીય ] જીવન એટલે સ્મૃતિનેા ભંડાર કહીએ તેા ચાલી શકે. તેમાં પણ જીવનની વિકસિત ધ્યા એટલે કે માનવ-જીવન એ તે ખરેખર સ્મૃતિને ભડાર છે, વૃક્ષને મૂળવાટે પાષણ મેળવવાનું સૂચન કાણુ કરતું હશે ? અળસિયાને પાણીમાં આગળ વધવાની પ્રેરણા કાણુ આપતું હશે ? પશુપક્ષીને ઉડવાની, ખેસવાની, આગળ વધવાની ગતિ : કાણુ આપતુ હશે ? આ માણસ—જેણે અદ્ભુત શેાધેા કરી છે; તેને તેમ કરવા માટે કઈ વસ્તુ સંચાર કરતી હશે ? તે સ્મ્રુતિ જ છે! મારે ખાવુ જોઈએ! એનુ વિશ્લેષણ કરવા બેસીએ તે માણસે કેટલું બધું કઈ કઈ રીતે યાદ કર્યુંં છે ? ફળ, ફૂલ, ધાન્ય, સ્વાદે–સુગંધ અને ન જાણે શુ? તેણે કેટલુ યાદ કર્યું છે? મારે વધવું જોઈએ...! તેનું વિશ્લેષણ કરતાં કેટકેટલું તેણે કર્યું છે? આકાશમાં ઊડયા છે, પૃથ્વી ઉપર દોડયા છે, પાણીમાં સરરર...કરતા નીકળી ગયા છે. તેણે એક તરફ જવાની લગની વધારી છે જ્યારે બીજી તરફ તે પૃથ્વીને સુખનુ સ્વર્ગ બનાવવા ન જાણે કેટકેટલા પ્રયાગા કરી ચૂકયા છે; કરી રહ્યો છે અને કરશે! અને તેમાં સ્મૃતિનો જ સહુથી મોટા ફાળે છે! તરફ પરમાત્મા ct .. આ મીઠું છે ! '' એમ કહીને જેણે મીઠાશની સ્મૃતિ કાયમ કરાવી ત્યારથી લઈ ને આ આત્મા છે, આ પરમાત્મા છે” એમ કહેનારની વાતને જો સ્મૃતિ રૂપે કાયમ ન રાખવામાં આવત તે વનને વિકાસ અટકી જાત ! એટલે સ્મૃતિની વ્યાખ્યા થઈ સ્મરણ કરવું. પણ સ્મૃતિની સ્વાભાવિક ગતિ તે। એ જ થઈ કે આગળ વધવું! વિકાસ એટલે સવિશેષપણે ગતિ કરવી. Ο સ્મૃતિને ,, “ મારું શરીર છે. તેને ટકવું છે. તેને ભૂખ લાગી છે. એટલે આહારની સ્મૃતિ થાય છે. તેને ટકાવી રાખવું જોઈ એ એટલે રક્ષણની સ્મૃતિ પેદા થાય છે. તેને બહારના ઉપદ્રવથી અન્યની જેમ નાશ થતાં અટકાવવુ જોઈ એ; એટલે ભયની સ્મૃતિ થાય છે.. અને મારુ જીવન સુંદર છે; એવુ જ ખીજા જીવનનું નિર્માણુ કરું એ ભાવનાથી મૈથુનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 374