Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

Previous | Next

Page 14
________________ આ દશવૈકાલિકસૂટા ભાગ-૨ ની અય. ૨ નિર્યુક્તિઃ - ૧૫૨ : . / મોહ્યુ " સમસ્ત મજાવો મહાવીરસ | ( દશવૈકાલિકસૂત્રમ ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીવિરચિતનિયુક્તિયુત, સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિવિરચિતવૃત્તિયુત, ચતુર્દશપૂર્વધર શ્રીશäભવસૂરિકૃત, દશવૈકાલિકસૂત્ર ઉપર શબ્દશઃ વિસ્તૃત ગુજરાતીવિવેચન I અથ દ્વિતીય અધ્યયને શ્રાવપૂર્વવાર . __व्याख्यातं द्रुमपुष्पिकाध्ययनम्, अधुना श्रामण्यपूर्वकाख्यमारभ्यते, अस्य । चायमभिसंबन्धः, इहानन्तराध्ययने धर्मप्रशंसोक्ता, सा चेहैव जिनशासन इति, इह तुम्न तदभ्युपगमे सति मा भूदभिनवप्रवजितस्याधृतेः संमोह इत्यतो धृतिमता | भवितव्यमित्येतदुच्यते, उक्तं च-"जस्स धिई तस्स तवो जस्स तवो तस्स सुग्गई सुलभा । जे अधिइमंत पुरिसा तवोऽवि खलु दुल्लहो तेसिं ॥१॥" अनेनाभिसंबन्धेनाया- न | तस्यास्याध्ययनस्य चत्वार्यनुयोगद्वाराणि पूर्ववत्, नवरं नामवदध्ययनविषयत्वादुपक्रमादिद्वारकलापस्य व्याप्तिप्राधान्यतो नामनिष्पन्नं निक्षेपमभिधित्सुराह नियुक्तिकारः सामण्णपुव्वगस्स उ निक्खेवो होइ नामनिप्फन्नो । सामण्णस्स चउक्को तेरसगो पुव्वयस्स 3 નવે ૨૬રા. IT : શ્રામાણ્યપૂર્વક નામનું દ્વિતીય અધ્યયન | દુમપુષ્પિક અધ્યયનનું વ્યાખ્યાન થઈ ગયું. હવે શ્રમણ્યપૂર્વક નામનું બીજું અધ્યયન શરુ કરાય છે. આ અધ્યયનનો પ્રથમ અધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે કે અહીં *| 'અનન્તરઅધ્યયનમાં ધર્મપ્રશંસા કહી. તે ધર્મપ્રશંસા અહીં જ “જિનશાસનમાં છે એ વાત || * કહી.” હવે “ધર્મનો સ્વીકાર કર્યા બાદ નવા દીક્ષિતને અધીરજને કારણે સંમોહ | IT(કામવિકારાદિ) ન થાઓ” એ માટે આ બીજા અધ્યયનમાં એમ કહેવાનું છે કે | “વૃતિવાળા થાઓ કહ્યું છે કે - “જેની પાસે ધૃતિ છે. તેની પાસે તપ છે. જેની પાસે તપ છે. તેને ? - સદ્ગતિ સુલભ છે. જે અવૃતિવાળા પુરુષો છે. તેઓને તો તપ પણ દુર્લભ છે.” છે. (સદ્ગતિતો સુતરાં દુર્લભ છે.)

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 326