________________
આ દશવૈકાલિકસૂટા ભાગ-૨
ની અય. ૨ નિર્યુક્તિઃ - ૧૫૨ : . / મોહ્યુ " સમસ્ત મજાવો મહાવીરસ |
( દશવૈકાલિકસૂત્રમ ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીવિરચિતનિયુક્તિયુત, સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિવિરચિતવૃત્તિયુત, ચતુર્દશપૂર્વધર શ્રીશäભવસૂરિકૃત, દશવૈકાલિકસૂત્ર ઉપર શબ્દશઃ વિસ્તૃત ગુજરાતીવિવેચન
I અથ દ્વિતીય અધ્યયને શ્રાવપૂર્વવાર . __व्याख्यातं द्रुमपुष्पिकाध्ययनम्, अधुना श्रामण्यपूर्वकाख्यमारभ्यते, अस्य । चायमभिसंबन्धः, इहानन्तराध्ययने धर्मप्रशंसोक्ता, सा चेहैव जिनशासन इति, इह तुम्न तदभ्युपगमे सति मा भूदभिनवप्रवजितस्याधृतेः संमोह इत्यतो धृतिमता | भवितव्यमित्येतदुच्यते, उक्तं च-"जस्स धिई तस्स तवो जस्स तवो तस्स सुग्गई सुलभा ।
जे अधिइमंत पुरिसा तवोऽवि खलु दुल्लहो तेसिं ॥१॥" अनेनाभिसंबन्धेनाया- न | तस्यास्याध्ययनस्य चत्वार्यनुयोगद्वाराणि पूर्ववत्, नवरं नामवदध्ययनविषयत्वादुपक्रमादिद्वारकलापस्य व्याप्तिप्राधान्यतो नामनिष्पन्नं निक्षेपमभिधित्सुराह नियुक्तिकारः
सामण्णपुव्वगस्स उ निक्खेवो होइ नामनिप्फन्नो । सामण्णस्स चउक्को तेरसगो पुव्वयस्स 3 નવે ૨૬રા. IT : શ્રામાણ્યપૂર્વક નામનું દ્વિતીય અધ્યયન | દુમપુષ્પિક અધ્યયનનું વ્યાખ્યાન થઈ ગયું. હવે શ્રમણ્યપૂર્વક નામનું બીજું અધ્યયન
શરુ કરાય છે. આ અધ્યયનનો પ્રથમ અધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે કે અહીં *| 'અનન્તરઅધ્યયનમાં ધર્મપ્રશંસા કહી. તે ધર્મપ્રશંસા અહીં જ “જિનશાસનમાં છે એ વાત ||
* કહી.” હવે “ધર્મનો સ્વીકાર કર્યા બાદ નવા દીક્ષિતને અધીરજને કારણે સંમોહ | IT(કામવિકારાદિ) ન થાઓ” એ માટે આ બીજા અધ્યયનમાં એમ કહેવાનું છે કે | “વૃતિવાળા થાઓ
કહ્યું છે કે - “જેની પાસે ધૃતિ છે. તેની પાસે તપ છે. જેની પાસે તપ છે. તેને ? - સદ્ગતિ સુલભ છે. જે અવૃતિવાળા પુરુષો છે. તેઓને તો તપ પણ દુર્લભ છે.” છે. (સદ્ગતિતો સુતરાં દુર્લભ છે.)