________________
‘F
( સ દશવૈકાલિકસૂટા ભાગ-૨
અધ્ય. ૨ નિયુકિત - ૧૫૨ આમ આ સંબંધથી આ બીજું અધ્યયન આવેલું છે.
આના ચાર અનુયોગદ્વારો પૂર્વની જેમ સમજી લેવા. ફરક માત્ર એટલો કે ઉપક્રમાદિ , ચારેય તારોનો સમૂહ નામવદ્ અધ્યયનવિષયક છે. એટલે કે નામવાળા અધ્યયનોમાં જ " ઉપક્રમાદિ દ્વારો લાગુ પડે છે, એટલે એ નામનિષ્પન્નનિક્ષેપ ચારેય દ્વારોમાં વ્યાપેલો છે, IT
એની આ જે વ્યાપ્તિ છે એની પ્રધાનતાને અનુસાર નામનિષ્પન્નનિક્ષેપને કહેવાની * ઈચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે કે –
નિર્યુક્તિ-૧૫ર ગાથાર્થ : શ્રમણ્યપૂર્વકનો નામનિષ્પન્નનિક્ષેપ થાય છે. શ્રમણ્યનો ન | ચતુષ્ક નિક્ષેપ અને પૂર્વકના તેર નિક્ષેપ થાય છે.
व्याख्या-श्राम्यतीति श्रमणः, (श्राम्यति तपस्यति) तद्भावः श्रामण्यं, तस्य पूर्वकारणं श्रामण्यपूर्वं तदेव श्रामण्यपूर्वकमिति संज्ञायां कन्, श्रामण्यकारणं च धृतिः, | तन्मूलत्वात्तस्य, तत्प्रतिपादकं चेदमध्ययनमिति भावार्थः । अतः श्रामण्यपूर्वकस्य तु | | निक्षेपो भवति नामनिष्पन्नः, कोऽसौ ?- अन्यस्याश्रुतत्वात् श्रामण्यपूर्वकमित्ययमेव, तुशब्दः सामान्यविशेषवन्नामविशेषणार्थः, श्रामण्यपूर्वकमिति सामान्यम्, श्रामण्यं पूर्वं ! चेति विशेषः, तथा चाह-श्रामण्यस्य चतुष्ककस्त्रयोदशकः पूर्वकस्य भवेन्निक्षेप इति - પથાર્થ: શરા
ટીકાર્થ: જે શ્રમ = તપ કરે તે શ્રમણ. તેનો ભાવ = ગ્રામä, તેનું પૂર્વ = કારણ તે શ્રમણ્યપૂર્વ. એ જ “શ્રામણ્યપૂર્વક” કહેવાય. અહીં વ પ્રત્યય સંજ્ઞામાં = નામ દર્શાવવામાં લાગેલો છે.
પ્રશ્ન : શ્રમણ્યનું કારણ કોણ છે ?
ઉત્તર : શ્રમણ્યનું કારણ ધૃતિ છે. કેમકે શ્રાપ્ય ધૃતિમૂલક છે. (ધૃતિ એ છે મૂલ જેનું એવું શ્રામણ્ય છે.) અને આ ધૃતિનું પ્રતિપાદન કરનાર આ અધ્યયન છે.
આથી શ્રમણ્યપૂર્વકનો નામનિષ્પન્નનિક્ષેપ થાય છે. પ્રશ્ન : આ નામનિષ્પન્નનિક્ષેપ કોણ ?
ઉત્તર : જુઓ. અહીં નામનિષ્પનિક્ષેપમાં બીજું કોઈ નામ તો આપણે સાંભળ્યું જ " નથી, શ્રમણ્યપૂર્વક નામ જ સાંભળ્યું છે, એટલે શ્રમણ્યપૂર્વક એજ નામનિષ્પન્નનિક્ષેપ ક
બને. છે. તે શબ્દ વિશેષઅર્થ દર્શાવવા માટે છે. એ વિશેષઅર્થ આ છે કે સામાન્યવાળું નામ છે
વE
F