________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૨ નિયુકિત - ૧૫૩
અને વિશેષવાળું નામ આમ બે પ્રકારનાં નામો વિશેષઅર્થ છે. એને તુ શબ્દે દર્શાવ્યા
છે.
એમાં શ્રામણ્યપૂર્વક એ સામાન્યનામ છે.
જ્યારે શ્રામણ્ય અને પૂર્વ આ બે વિશેષનામો છે.
એ જ કહે છે કે શ્રામણ્યનો ચાર પ્રકારનો નિક્ષેપ થાય પૂર્વકનો તેર પ્રકારનો નિક્ષેપ
થાય. .
निक्षेपमेव विवृणोति -
S
समणस्स उ निक्खेवो चउक्कओ होइ आणुपुव्वीए । दव्वे सरीरभविओ भावेण उ संजओ સમો ॥૩॥
હવે એ નિક્ષેપનું જ વર્ણન કરે છે કે
નિર્યુક્તિ-૧૫૩ ગાથાર્થ : શ્રમણનો નિક્ષેપ ક્રમશઃ ચાર પ્રકારે છે. દ્રવ્યમાં શરીભવ્ય અને ભાવથી તો સંયત શ્રમણ.
E
त
月
व्याख्या-— श्रमणस्य तु' तुशब्दोऽन्येषां च मङ्गलादीनामिह तु श्रमणेनाधिकार इति विशेषणार्थः निक्षेपश्चतुर्विधो भवति, 'आनुपूर्व्या' नामादिक्रमेण, नामस्थापने पूर्ववत्, द्रव्यश्रमणो द्विधा - आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाताऽनुपयुक्तः, नोआगमतस्तु ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तोऽभिलापभेदेन द्रुमवदवसेयः, तं चानेनोपलक्षयति- 'दव्वे सरीरभविउत्ति । भावश्रमणोऽपि द्विविध एव-आगमतो ज्ञातोपयुक्तः नोआगमतस्तु चारित्रपरिणामवान् यातः, तथा चाह- भावतस्तु संयतः श्रमण इति गाथार्थः ॥ १५३ ॥
R
शा
નામ અને સ્થાપના શ્રમણ પૂર્વની જેમ સમજી લેવા. (એટલે કે એ સુગમ છે.) દ્રવ્યશ્રમણ બે પ્રકારે છે. (૧) આગમતઃ (૨) નો-આગમતઃ શ્રમણપદાર્થનો જ્ઞાતા પણ એમાં ઉપયોગરહિત હોય તે આગમતઃ દ્રવ્યશ્રમણ. નો-આગમતઃ દ્રવ્યશ્રમણમાં જે શશીરભવ્યશ૨ી૨તવ્યતિરિક્ત દ્રવ્યશ્રમણ છે, તે
म
મા
ટીકાર્થ : શ્રમણનો તો નિક્ષેપ ચાર પ્રકારે છે. તુ શબ્દ વિશેષઅર્થ દર્શાવવા માટે છે. તે વિશેષઅર્થ આ પ્રમાણે છે કે મંગલાદિ બીજા શબ્દોનો પણ ચાર પ્રકારનો નિક્ષેપ છે. પણ અહીં તો શ્રમણવડે જ (શ્રમણનો જ) અધિકાર છે. મંગલાદિનો નહિ. આ નિક્ષેપ નામાદિ ક્રમથી ચાર પ્રકારનો છે.
***