SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ - स्त न शा (ભાવાર્થ : નો-આગમતઃ દ્રવ્યશ્રમણ ત્રણ પ્રકારે છે. (૧) જ્ઞશરી૨ (૨) ભવ્યશરીર (૩) જ્ઞશરીરભવ્યશરીર તદ્યતિરિક્ત. અહીં ત્રીજા જ ભેદનો ઉલ્લેખ કરેલો છે. પહેલા બે ભેદોનો નહિ. માટે જ “તવ્યતિરિક્તઃ” એમ એકવચનનો પ્રયોગ છે. તદ્ = – જ્ઞશરીરભવ્યશરીર લેવા. પૂર્વે દ્રુમનો જે તવ્યતિરિક્ત નિક્ષેપ બતાવ્યો, શ્રમણમાં પણ એજ પ્રમાણે એ નિક્ષેપ न જાણવો. ફરક માત્ર એટલો જ છે કે જ્યાં જ્યાં દ્રુમશબ્દ હોય, ત્યાં ત્યાં શ્રમણશબ્દ મુકવો. मा આમ, શબ્દનો જ ફરક કરવાનો છે.) S દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અભિલાપભેદથી દ્રુમની જેમ જાણવો. ᄇ य અધ્ય. ૨ નિયુક્તિ - ૧૫૪ પ્રશ્ન ઃ ગાથામાં તો તવ્યતિરિક્ત ભેદ દર્શાવ્યો નથી. ઉત્તર : એ ભેદને વ્વ સરીરવિકો એ શબ્દથી દર્શાવેલ છે.. (આમ તો સીરવિઓ થી જ્ઞશરીર અને ભવ્યશ૨ી૨ લેવાય. પણ અહીં એ શબ્દ દ્વારા તવ્યતિરિક્ત ભેદ લેવો.) ભાવશ્રમણ પણ બે પ્રકારે જ છે. (૧) આગમતઃ ભાવશ્રમણ જે શ્રમણપદાર્થનો જ્ઞાતા અને તેમાં ઉપયોગવાળો હોય તે. अस्यैव स्वरूपमाह जह मम न पियं दुक्खं जाणिय एमेव सव्वजीवाणं । न हणइ न हणावेइ य सममणई તેળ સો સમળો ॥૪॥ ना (૨) નો-આગમતઃ ભાવશ્રમણ ચારિત્રપરિમાણવાળો સાધુ. નિર્યુક્તિમાં એજ કહે છે કે ભાવથી શ્રમણ ચારિત્રપરિણામવાળો સાધુ. આ ભાવસાધુનાં જ સ્વરૂપને દર્શાવે છે. નિર્યુક્તિ-૧૫૪ ગાથાર્થ : જેમ મને દુઃખ પ્રિય નથી. એજ પ્રમાણે સર્વજીવોને જાણીને હણે નહિ, હણાવે નહિ, સમ-તુલ્ય ચાલે. તેથી તે શ્રમણ છે. ૪ व्याख्या-यथा मम न प्रियं दुःखं, प्रतिकूलत्वात्, ज्ञात्वैवमेव सर्वजीवानां दुःखप्रतिकूलत्वम् न हन्ति स्वयं न घातयत्यन्यैः चशब्दाद् घ्नन्तं च नानुमन्यतेऽन्यम्, इत्यनेन प्रकारेण समम् अणति-तुल्यं गच्छति यतस्तेनासौ श्रमण इति गाथार्थ: ॥ १५४ ॥ મૈં मा 4] ત્ F H जि E EFF न शा य
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy