________________
Firm
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૨ નિયુક્તિ - ૧૫૫-૧૫૬ ટીકાર્થ.: જેમ દુઃખ પ્રતિકૂલ હોવાથી મને પ્રિય નથી. એજ પ્રમાણે તમામે તમામ જીવોને દુ:ખ પ્રતિકૂલ છે. અને એટલે પ્રિય નથી. આ વાત જાણીને સાધુ જાતે કોઈ જીવને મારે નહિ. બીજાથી મરાવે નહિ. ગાથામાં લખેલા = શબ્દથી સમજવું કે હિંસા કરનારા બીજાને અનુમતિ આપે નહિ.
આ પ્રકારે સાધુ બધા જીવોમાં એક સરખી રીતે વર્તે, માટે આ સમળ છે.
नत्थि य सि कोइ वेसो पिओ व सव्वेसु चेव जीवेसु । एएण होइ समणो एसो अन्नोऽवि न પન્નાઓ IIII
નિર્યુક્તિ-૧૫૫ ગાથાર્થ : સર્વજીવોમાં તેને કોઈ દ્વેષ્ય નથી કે કોઈ પ્રિય નથી. એ ... કારણથી આ સમો છે. શ્રમણનો આ બીજો પણ પર્યાય-અર્થ છે.
व्याख्या-नास्ति च ‘सि' तस्य कश्चिद् द्वेष्यः प्रियो वा सर्वेष्वेव जीवेषु, तुल्यमनस्त्वात्, एतेन भवति सममनाः, समं मनोऽस्येति सममनाः, एषोऽन्योऽपि पर्याय રૂતિ ગાથાર્થ:।ી
तो समणो जइ सुमणो भावेण य जइ न होइ पावमणो । सयणे य जणे य समोसमो य माणावमाणेसुं ॥१५६॥
ટીકાર્થ : સાધુને તમામે તમામ જીવોમાં કોઈપણ જીવ એવો નથી કે જેના ઉપર સાધુને દ્વેષ હોય. કેમકે સાધુ તમામ જીવોમાં તુલ્યમનવાળો છે. આ કારણથી એ સમળો છે. એટલે કે સમાન મન છે જેનું તેવો છે. સમળ શબ્દનો આ બીજો પણ પર્યાય છે. (ભાવાર્થ : પ્રાકૃતમાં સમળ શબ્દ છે, તેની વ્યુત્પત્તિ સંસ્કૃતમાં અનેકપ્રકારે થાય. તેમાં સમમ્ અતિ વૃત્તિ સમળ: આ પ્રમાણે એક પર્યાય ૧૫૪મી ગાથામાં બતાવ્યો. खड़ीं समं मनः अस्य इति सममनाः = સમના: પ્રાકૃતમાં સમળો... આમ બીજો પર્યાય દર્શાવ્યો.)
शा
નિર્યુક્તિ-૧૫૬ ગાથાર્થ : જો એ સુમન છે, ભાવથી પાપમનવાળો નથી તો એ સમળો છે એ સ્વજન અને જનમાં સમ છે. માન અને અપમાનમાં સમ છે,
व्याख्या- ततः श्रमणो यदि सुमनाः, द्रव्यमनः प्रतीत्य, भावेन च यदि न भवति पापमनाः, एतत्फलमेव दर्शयति - स्वजने च जने च समः, समश्च मानापमानयोरिति
F F
૫
त
Er
F
ना
य