Book Title: Charitra Pad
Author(s): Bhuvanvijay Maharaj, Popatlal Vanmalibhai
Publisher: Manilal Lallubhai Shah

View full book text
Previous | Next

Page 9
________________ કરશે તે પુણ્યાત્માઓ અવશ્યમેવ ભવસાયરનું પાર પામી જશે. કહે, આ નિશ્ચય અને વ્યવહારને કેટલે સુન્દર સમન્વય છે. આવા મહાન જૈન શાશનના તિર્ધર પુરૂષને શ્રી કાનજી મુનિ વ્યવહાર મુઢ કહેવા નિકળ્યા છે પણ તેમને ખબર નથી કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને ઓળખવા તે તેમને અનેક ભવ લેવા પડશે. તેઓ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના ચેરાશી દિ૫ટ બેલમાંથી ત્રણ ગાથાએ તેજ અંકમાં ટાંકીને તે ગાથાઓ ઉપરથી જ શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજને વ્યવહાર મૂઢ કરાવવા નિકળ્યા છે તે ગાથાઓ એ છે કે - “નિશ્ચયનય પહેલેં કહે પીછે તે વ્યવહાર, ભાષાક્રમ જાને નહિં જૈન માર્ગ કે સાર, તાતે સે મિથ્થામતિ જૈન ક્રિયા પરિહાર વ્યવહારી સૌ સમકિતી કહે ભાગ્ય વ્યવહાર જ નય પહલે પરિણમે સેઈ કહે હિત હેઈ, નિશ્ચય કર્યો ધુરિ પરિણમે? સુખમ મતિ કરી જોઈ.” આ ગાથાઓ ટાંક્યા પછી તેઓ શ્રેતાઓને સંબોધીને તેજ અંકમાં આગળ જણાવે છે કે “જુઓ આ કેણ કહે છે? શ્વેતાંબર તરફથી શ્રી યશોવિજયજીએ દિગંબરની ટીકા કરતા આ વાત કરી છે “જાણે દિગંબોએ તે તાંબરાની કયાંય ટીકા કરી જ નહિ હોય. દિગંબરેમાં થઈ ગએલા શ્રી ટોડરમલજીએ તેમના મોક્ષ માર્ગ પ્રકાશ ગ્રંથમાં તાંબરની ટીકા કરવામાંએ કયાં મણ રાખી છે. તે પછી તેઓ આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22