________________
ચાલું વ્યાખ્યાનમાં આ ચર્ચામાં ઉતરવાની આપણે કઈ જરૂર ન હતી પણ તેઓ જ્યારે નામ દઈને વેતાંબર મત અને વેતાંબર આચાર્યોને ભાંડવા માંડયા છે ત્યારે આટલે આપણે આ ખુલાસે કર પડે છે.
આપણી મૂળ વાત એ હતી કે અનુષ્ઠાન માત્ર મેક્ષના ધ્યેયથી થવા જોઈએ અને તેજ એ અમૃતાનુષ્ઠાન છે. આ રીતે શુભ ક્રિયામાં અપ્રમાદ અને અશુભ ક્રિયાઓને ત્યાગ તેનેજ મહાપુરૂષે વ્યવહાર ચારિત્ર કહે છે અને તેજ વ્યવહાર ચાત્રિ પરંપરાએ નિશ્ચય ચારિત્રમાં કારણ બને છે નિશ્ચય ચારિત્રની વ્યાખ્યા આપતા પૂ. ઉપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજ ફરમાવે છે કે –
“જાણું ચારિત્ર તે આતમા નિજ સ્વભાવમાં રમત રે, વેશ્યા શુદ્ધ અલંકર્યો મેહ વને નહિં ભમતો રે”
અથાત કે નિશ્ચયથી તે આત્મા એજ ચારિત્ર છે પણ આમાં સવાલ એ ઉઠે છે ક ક આત્મા ચારિત્ર છે, તે કે નિજ સ્વભાવમાં રમત એ આત્મા નિશ્ચયથી ચારિત્ર છે નહિ કે મેહના વનમાં ભમતે એ આત્મા ! મેહ વન કયે એ તમે જાણો છો? શરૂઆતમાં નાનપણમાં તમને કોની ઉપર મોહ વધારે હતો? (સભામાંથી - મા ઉપર) અને યૌવનમાં ગયા ત્યાં એ મેહ કેની ઉપર ઉતર્યો ચૌવનમાં ગયા પછી મધરની કદર ન રહી ને? પછી પત્નીના મેહમાં પડયા કેમ એમજ ને? અને ઘડપણમાં ગયા પછી એ મહ પુત્ર-પૌત્રાદી ઉપર ઉતર્યો, આમાં ભજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com