________________
વળી તેઓ કહે છે કે “કવેતાંબર શાસ્ત્રોમાં મિથ્યાદિષ્ટ જીવને દયા દાન વગેરેનાં શુભ પરિણામથી પતિ સંસાર થવાનું કહ્યું છે. મેઘકુમારે હાથીના ભવમાં સસલાની દયા પાળી તેથી તેને સંસાર પરિત થઈ ગયે એમ કહે છે.” આ કથન પણ તેઓનું તદ્દન વજુદ વગરનું છે કારણ કે વેતાંબરોએ તે મિથ્યાષ્ટિ તામલી તાપસના ૬૮૦૦૦ વર્ષના તપને પણ કાયકષ્ટ રૂપે ગયું છે. તે તાંબર શાસ્ત્રો મિથ્યાદષ્ટિ જીવનાં શુભ પરિણામથી પરિત સંસાર માની જ કેમ શકે? તે તે વેતાંબર શાસ્ત્રો તામલી તાપસને મોક્ષ ન આપત, પણ શ્રી કાનજી મુનિ તે જાણે વેતાંબર મત અને શ્વેતાંબર શાસ્ત્રોને ભાંડવાજ બેઠા છે. શ્રી મેઘકુમારના હાથીના ભાવમાં કરેલી અનુકંપાથી શ્વેતાંબર શાસ્ત્રોએ જે પરિત સંસાર ગણ્યો. છે તે તેના ભદ્ર પરિણામને લીધે અને તેની સમ્યકત્વ સન્મુખ દશાને લીધે ગણે છે- તેઓ તે અનુકંપાના શુભ પરિણામથી એ ટાઈમે સમકિત નહોતા પામ્યા પણ સમ્યકત્વ પામવા જેગી પાત્રતા પામ્યા હતા. અને તરત ત્યાંથી મેઘકુમાર તરીકેના ભવમાં આવીને તેઓ સમ્યકત્વ પામ્યા છે. શ્રો ઉપાધ્યાય યશવિજ્યજી મહારાજ અધ્યાત્મસારમાં સપષ્ટ જણાવે છે કે -
સખ્યાવહતા પર ગુરાના વિજા શિવા” ' અર્થાત કે દાનાદિક ક્રિયાઓ જે સમ્યકત્વ સહિત હોય તેજ તે શુદ્ધ ક્રિયાઓ છેઆ રીતે વેતાંબરે શાસ્ત્રને જોયા જાણ્યા વગર શ્રી કાનજી મુનિ જે ગમે તેમ હકે રાખે છે એ તેમનાં ઘોર અજ્ઞાનને જ તેઓ પ્રદર્શન કરે છે. આ રીતે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com