________________
મુકનાર જે કંઈપણ હાથ તે તે વ્રત પચ્ચકખાણાદરૂપ સત્યવહારજ છે. તે વ્યવહાર અનાદિ રૂઢ હોવા છતાં જીવને જે મોક્ષ થયો નહિ તેમાં તે વ્રત પચ્ચકખાણુદિ વ્યવહારને દેષ નથી પણ જીવને પિતાને આશય વિપરીત પણને દેષ છે. જે એ વ્યવહાર મોક્ષના લક્ષપુર્વકન હોત તે તે અવશ્યમેવ નિશ્ચયમાં કારણ બની આત્માને પરમાત્મદશાએ પહોંચાડત. ત્યારે શ્રી કાનજી મુનિ મહાન પુરૂષના પુર્વાપર કથન વિચાર્યા વગર અજ્ઞાની અને મૂઢ કહે છે તે તે પોતાના આત્માને અનંત સંસાર વધારવા જેવું છે.
શ્રી ઉપાધ્યાયજી મહારાજ એ તો નિશ્ચય અને વ્યવહારના મહાન સંધિકાર હતા. તેઓએ જેમ વ્યવહાર ઉપર ભાર મૂ. છે તેમ અમુક ઠેકાણે નિશ્ચય ઉપર પણ ભાર મૂક્યો. છે. જેમકે તેજ સવાસો ગાથાના સ્તવનમાં તેઓ જણાવે
" कष्ट करो संजम घरो, गालो निज देह ज्ञानदशा विण जीवने, नहीं दुखनो छेह" अध्यातम विण जे क्रिया ते तनुमळ तोले ममकारादिक योगथी, एम ज्ञानी बोळे ज्ञानदशा जे आकरी, तेह चरण विचारो निर्विकल्प उपयोगमा नहीं कर्मनो चारो ॥
ચાર તત્ર વિરાગે ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com