________________
ઘેર અજ્ઞાન જ પ્રગટ કરે છે. મહાપુરૂષના અપેક્ષા કથનને પણ તેઓ સમજતા નથી. “બહુદળદીસે જીવના જીવ વ્યવહાર શીવગ” આ કથન શ્રી ઉપાધ્યાયજી મહારાજે કઈ અપેક્ષાએ ઉચાર્યું છે એટલું ૫ શ્રી કાનજી મુનિએ વિચાર્યું. નહિં શ્રી ઉપાધ્યાયજીએ પિતાના સવાસે ગાથાના સ્તવનમાં આ ગાથા કેઈ નિશ્ચયાભાસિ એકવા નિશ્ચયમાંજ મેક્ષ માર્ગ માની સ્વછંદી ન બની જાય એ માટે ઉચારી છે અને સવાસે ગાથાના સ્તવનમાંની આ ૬૨ મી ગાથા છે અને તેને ૬૧ મી ગાથા સાથે સબંધ છે. ૬૧ મી ગાથામાં તેઓ જણાવે છે કે –
" चरित भणी बहु लोकमा जी, परतादिकना जेह। लोपे शुभ व्यवहारने जी, बोधि हणे निज तेह ॥
એટલે કે ભરત ચક્રવર્તીને આરીસા ભૂવનમાં કેવળ જ્ઞાન થયું તેઓએ કયાં ચારીત્ર પાળ્યું હતું. આમ કહી જેઓ શુભ વ્યવહાર લેપતા હોય તેઓ પોતાની બધીને હણે છે અને તે પછી ૬૨ મી ગાથામાં તેઓએ જણાવ્યું કે, એકલા નિશ્ચયના આલંબનથી તે કેકજ સિદ્ધિને પામ્યા છે જ્યારે નિશ્ચયના લક્ષપુર્વકના વ્યવહારથી તે અનંત આત્માઓ ક્ષે ગયા છે કારણ કે તેઓ એજ સ્તવનની પ૫ મી ગાથામાં જણાવે છે કે જે આપણે આગળ કહી પણ ગયા “નિશ્ચય દષ્ટિ હદય ધરી છ, પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી ભવ સાયરને પાર વ્યવહાર નિર્પેક્ષ નિશ્ચય એ તે જીવને સ્વર ચઢાવનારું છે. ઈનિ અને ગે ઉપર નિયંત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com