________________
જણાવે છે કે “તેમાં તે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એમ કહે છે અને તેને તે સુક્ષમ મતિ માને છે, અહિં દિગંબર તેના કથનમાં તેને જવાબ આપે છે કે અરે ભાઈ! કયા ૦થવહારને તારે પહેલે કહે છે? મંદ કષાયને તારે પહેલે કહે છે, તે અમે કહીએ છીએ કે તે તે આનાદિથી રૂઢ છે, જીવ શુભરાગ તે અનાદિથી કરતે આવ્યો છે, તેને જે મોક્ષ માર્ગ માને છે, તેને અમે વ્યવહારમૂઢ કહીએ છીએ.” પણ વેતાંબરે એકલા વ્યવહારમાં મોક્ષ માર્ગ માનતાજ નથી, જેમ સેનગઢી એકલા નિશ્ચયમાં માને છે. પણ વેતાંબર તે નિશ્ચયના લક્ષ પુર્વકનાં વ્યવહારમાં મોક્ષ માર્ગ માને છે. નિશ્ચય નિરપેક્ષ વ્યવહાર જેમ વ્યહારાજાય છે તેમ વ્યવહાર નિરપેક્ષ નિશ્ચય એ પણ નિશ્ચયાભાસ છે. શ્રી ભગવતી સુત્રની ટીકામાં સ્પષ્ટ કહ્યું છે કે, -
છીએ.” પણ માને છે તેનાથી કરતા
" जइ जिणपयं पवजह ता मा ववहारनिच्छए मुयह ।
વિના નિત્યં જિગાર ગણે ૩ વર્ષ ”
જે જિન મનને સ્વીકાર કરે તે વ્યવહાર અને નિશ્ચયને છોડીશ નહિં કેમકે વ્યવહાર છેડવા જઈશ તે તીર્થનો ઉચ્છેદ થશે અને નિશ્ચય છોડવા જઈશ તે તત્વને લેપ થશે. આવા શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલલેખ હોવા છતાં વેતાંબરે એકલા વ્યવહારમાં મોક્ષ માર્ગ માની જ કેમ શકે? અને દિગંબર આચાર્યોએ પણ મોક્ષમાર્ગમાં નિશ્ચયની જેમ વ્યવહારની પણ ઉપયોગીતા કલ રાખીજ છે. નિયમસારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com