Book Title: Charitra Pad Author(s): Bhuvanvijay Maharaj, Popatlal Vanmalibhai Publisher: Manilal Lallubhai Shah View full book textPage 7
________________ “તુર્થાતુર્બનન્યાન” તેને આપણે વિકાર કહીએ તે તેવા વિકારથી પણ આત્માને મહાન લાભ છે ત્યારે શ્રી કાનજી સ્વામી કહે છે કે તેવા અનુષ્ઠાનની પાછળના શુભ ભાવમાં ધર્મ માનીને તે આ જીવ અનંતિવાર નવ રેક સુધી જઈ આવ્યું છતાં તેને મોક્ષ થયે નહિં, પણ તેમાં શ્રી કાનજી મુનિ એટલે પણ વિવેક કરતા નથી કે તેમાં સંસાર સુખને આશય રાખવાથી તે અનંતીવાર નવ રૈવેયક સુધી ગયે અને તેને મેક્ષ થયે નથી, અને આ વાત વેતાંબર આચાર્યો પણ કહેતા જ આવ્યા છે આમાં કાનજી મુનિ નવું શું કહે છે? જેમકે આચાર્ય ભગવાનશ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજ યેગ બિન્દુમાં જણાવે છે કે : "वेयकाप्तिरप्येवं, नातः श्लाघ्या सुनीतितः । यथान्यायार्जिता सम्पद्, विपाकविरसत्वतः ।। " એટલે કે મેક્ષના ધ્યેય વગરના અનુષ્ઠાનેથી જે કે નવરૈવેયકની પ્રાપ્તિ થાય છે પણ તે વખાણવા યોગ્ય નથી કેમકે અન્યાયથી કદાપિ ધન મળે તે પણ પરીણામે તે અત્યંત દુ:ખનુજ કારણ થાય છે. કહો આમાં કાનજી મુનિ શું નવું કહે છે પણ આમ કહીને તેઓ તે જાણે આખે મેક્ષ માર્ગજ લેપવા બેઠા છે અને પાછા તેઓ ઉપરથી શ્વેતાંબરોને વ્યવહાર મૂઢ કહે છે. તેઓ વર્ષ દશમાનાં દ્વિતિય વૈશાખ મહીનાના અંકમાં વેતાંબર મત અને વેતાંબર મતના મહાન પુરૂષને વ્યવહાર મૂઢ અને અજ્ઞાની ઠરાવે છે. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22