Book Title: Buddhiprakash 1968 03 Ank 03
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 31
________________ કરાવી શકે ? અભિનવ કહે છે કે, કરુણુની પ્રતીતિ વખતે પણ ચિત્ત નાટયમાં પૂર્ણપણે તલ્લીન થઈ ગયેલું હાય છે અને આ તલ્લીનતા સાથે ચિત્તમાં એક પ્રકારની વિશ્રાંતિ પણ હાય જ છે. અને ચિત્તની એ વિશ્રાંતિ જેમાં કશે। વિક્ષેપ પડતે નથી એ જ સુખ અથવા આનંદ કહેવાય છે. આ વિશ્રાંતિમાં વિક્ષેપ પડતાં ચિત્તની જે દાલાયમાન સ્થિતિ થાય તે દુઃખ. આ મત સાંખ્યમતને મળતા આવે છે. તે મત મુજબ ચિત્તની અવસ્થતા તે દુઃખ. જ્યારે એ અસ્વસ્થતા દૂર થાય છે ત્યારે ચિત્ત પૂર્ણ વિશ્રાંતિ ભાગવે છે, અને એ જ આનંદ છે. આનંદનાં એ સ્વરૂપ છે ઃ ભાવાત્મક અને અભાવાત્મક. એટલે કે સ્વભાવે એ સુખદ છે, અને જ્યારે ચિત્ત ક'ઈકમાં તલ્લીન થઈ જાય છે ત્યારે અભાવાત્મક સ્વરૂપ પણ જોવા મળે છે. કરુણરસમાં આનંદનું ભાવાત્મક સ્વરૂપ નથી. કારણ, તે સ્વભાવે દુઃખદ છે. પણ અહીં સાભાર લાક ગુર્જરી, ગુજરાત રાજ્ય, લેાકસાહિત્ય સમિતિ C/o, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભદ્ર, અમદાવાદ. રૂ. ૧-૫૦ ગારમાનાં ગીતા રાંદેલના ગીતા તુલસીવિવાહનાં ગીતા ૨. ૨-૫૦ ૨. ૧-૦૦ સંપાદક : ડૉ. મંજુલાલ મજમુદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી આર. આર. શેઠની કુાં. સેાનગઢ (સૌરાષ્ટ્ર) ભારતીય નગર : સં. ડૉ. અક્ષયકુમાર દેસાઈ, ડો. નીરા દેસાઈ ૨. ૪-૦૦ ભારતીય સમાજ અને સસ્કૃતિ : સં. ડૉ. અક્ષયકુમાર દેસાઈ, ડો. નીરા દેસાઈ, રૂ. ૩-૫૦ ભારતનું` ગ્રામજીવન : સં. એમ. એમ. શ્રીનિવાસ, રૂ. ૮-૧૦ ચિત્તની તલ્લીનતા અત્યંત ગ'ભીર અને પૂણું હાવાને કારણે એમાં આનંદનું ભાવાત્મક સ્વરૂપ ઉત્કટરૂપે અનુભવાય છે. એમાં સહેજ કટુતાના સંભવ હાય છે ખરા, પણ તે લેશ પણ પ્રગટ થતી નથી અને આનંદના ઉત્કટ અનુભવમાં ડૂબી જાય છે. આમ, માણસને દુઃખ ગમતું ન હેાવા છતાં કરુણ દૃશ્યો કેમ આનંદદાયક થાય છે એનેા તાત્ત્વિક ખુલ્લાસા મળી રહે છે. तत्र सर्वे अमी सुखप्रधाना । स्वसंविश्च्चर्वणारूपस्यैकघनस्य प्रकाशस्यानन्दसारत्वात् । तथा हि एकघनशोસંવિચર્યળે વહોરે સ્રીહોય વિશ્રાન્તિન્તરાય શૂન્યવિશ્રાંતિશરીરચા ( મુલસ્ય )। અવિશ્રાન્તિવતવ ૩લઃમ્। તતત્ત્વ વિô: દુ:લક્ષ્ય ચાૠચમેતાળવે નોતું રોવૃત્તિમાં વૃદ્ધિાિનન્દ્વતા સર્વરક્ષાનામ્ । किन्तूपर अकविषयवशत् तेषामपि कटु किं नास्ति । વર્ષોં વીરણ્ય મેં ફ્રિ દેશસ ફેજીતાવિત્રાળ ચ । સ્વીકાર સ્મૃતિ સાહિત્ય મંદિર, મુઈ કાયા કલ્પ : લે. યોગેશ્વર, રૂ. ૬-૦૦ કાળ પડછાયા : લે. મૂળચંદ મોદી, રૂ. ૮-૦૦ નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ્ય-૧૪ ગાંધીજીના અક્ષરદેહ : (ભા ૧–૨) રૂ. ૧૬-૫૦ (ભાગ-૩) રૂ. ૧૬-૫૦ અને (ભાગ ૪) રૂ. ૧૬-૫૦ ગાંધીજી અને રાષ્ટ્રિય પ્રવૃત્તિ: શંકરલાલ ઘેલાભાઇ એકર ૨. ૧-૦૦ રૂ. ૯-૦૦ કમલ પ્રકાશન : સ`જીની સામે, અમદાવાદ-૭ વિરાગની મસ્તી : ઊંડા અંધારેથી : શરણાગતિ : સાધનાની પગદંડી : અધ્યાત્મસાર ઃ દરેકના લેખક મુનિશ્રી ચંદ્રશેખર ૨. ૧-૦૦ રૂ. ૧-૦૦ ૨. ૧-૦૦ ૨. ૩-૫૦

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52