________________
વડાએ સામે યુવાનેાએ, યુવક-માએ ખુલ્લેા વિરોધ કરવા જોઈએ. હું તેા એટલે સુધી માનતા થયે। છું કે આ જુગારને રોકવા માટે ગામેાગામ સરધસે। ક્રાઢી અને જરૂર પડે તે પિક્રેટિંગ કરી ઉગ્ર લેામત તૈયાર કરવા જોઈએ, દેશની ગરીબમાં ગરીબ પ્રજાને ગૃહના સાણસામાં જકડી લેવામાં આવે છે, અને મેટાં ઇનામેાની ઈંદ્રજાળમાં જનતા *ાય છે. એને છેડાવવા સહુએ પ્રયત્ન કરવા જોઈ એ.
નવલભાઈ શાહ ( ગૂદી )
રાષ્ટ્રના નવતર માટે પ્રજાએ પ્રબળ પુરુષાર્થ અને અતિશય શ્રમ કરવા જોઈએ. પણ પ્રજાના એ ગુણાને દાખી દેનારી શબ્દરચના હરીફાઈ એ અત્યંત ગરીબ અને પછાત વર્ગના લોકેાને પણ નિચેાવી કાઢયા છે. શબ્દરચના હરીફાઈનું વ્યસન આજે બધા પ્રકારના લોકમાં જોવામાં આવે છે. શાળાના મહેતાજી, કારકુન, મજૂર, ભગી, વેપારી અને ગુમાસ્તાએ એમાં સપડાયેલા છે, ધરના ગ્રામધધામાંથી ઊંચે નહિં આવતી સ્ત્રીઓ પણ કામતે ખાજુએ મૂકી લાખા રૂપિયાની લાલચે પેાતાનું નસીબ અજમાવવા માટે શબ્દરચનાના ઉકેલમાં જ ગૂંથાઈ રહેલી જોવામાં આવે છે. પણ આ તેા ભણેલી ઓએની વાત થઈ. અભણનું શું ? તેઓ આના બે આના આપી એક એન્ટ્રી ભરાવે છે અને પાયમાલી નેતરે છે. તે એન્ટ્રી ભરી આપવાના ધંધા કરનારને ત્યાં પણ ટંકશાળ પડે છે.
Jain Education International
આ મલા તા જવીજ જોઈએ : : ૫૩
હરીફાઈના જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાઈને પેાતાની પામરતા વ્યક્ત કરતા સાહિત્યકારોને પ્રજાએ વિરાધ કરવા જોઈ એ. પૈસાના લેબ એ છે કે વાણીસ્વાતંત્ર્ય માટે કડક લેખ લખનારા તંત્રી પશુ
આ શબ્દરચનાની જાહેરખબરથી પાણીપાણી થઈ જાય છે અને જાહેરખબર પેાતાનાં છાપાંમાં ન છાપવાનું તેજ પ્રગટ કરી શકતા નથી. અને સનતાના દાવા કરતા કેટલાક રાજદ્વારી પુરુષો પણ બુદ્ધિની *સેટીને નામે પ્રજાનું હીર ચુસનારી પ્રવૃત્તિને પેાતાની મહેર મારી આપે છે. એવા રાજદ્વારી પુરુષા, સાહિત્યકારા અને તંત્રીએ આ ભયંકર પ્રવૃત્તિના ફેલાવા માટે જવાબદાર છે, એ પ્રાએ ન ભૂલવું જોઈએ. આ પ્રવૃત્તિનું સમર્થન કરનાર ભલભલા ચમરબંધી રાજદ્વારી નેતા કે સાહિત્યકારનેા વિરાધ કરવાના અને ચૂંટણી દ્વારા મળતું સન્માનનુ' એક પણ સ્થાન તેને ન આપવાને પ્રજાએ નિર્ધાર કરવા જોઈએ. જે પ્રેફેસરા એમાં ભળેલા છે તેમને વિરાધ વિદ્યાથી મ`ડળાએ કરવા જોઈએ.
મુંબઇ સરકારે કેટલાંક નિયંત્રણા એ બદીને ડામવા માટે મૂકમાં હતાં, પણ એ સંચાલકાએ પરપ્રાન્તમાં પાતાની અસિા ખસેડીને સરકારનાં નિયંત્રણાને નિષ્ફળ બનાવ્યાં છે. તેથી ભારત સરકારે એ પ્રશ્ન હાથ ધરવા જોઇએ. સરકારનું ધ્યાન ખેચવા આપણે પ્રબળ આંદોલન કરવુ જોઇએ, અને સાથે સાથે એ ખદીમાંથી મુક્ત થવા પ્રજામતને પણ ધડવા જોઇએ. શબ્દરચના હરીફાઈનું પાપ નાબૂદું ન થાય ત્યાં સુધી ઝુંબેશ ચાલુ રાખવાના આપણે સંકલ્પ કરીએ, લલ્લુભાઈ મકનજી પટેલ ( ધારાસભ્ય : મુંબઈ )
દારૂના વ્યસનથી જેમ કુટુંમા પાયમાલ થાય છે તેમ આ શબ્દરચનાના જુગારથી અનેક કુટુ ંબે પાયમાલ થઈ રહ્યાં છે અને હજી આપણા રાજ્યકર્તા એને ભાગ્યે જ ખ્યાલ હેાય. પણું પ્રજાના સરકાર ઘડતરનું પવિત્ર કાર્ય કરનારા સાહિત્યસેવામાંથી કેટલીક સવસીલ વ્યક્તિએને બાદ કરતાં એ જુગાર-નિબળ બનાવનારી શબ્દરચના હરીફાઈની આ જુગારી તે પાષનારા અને તેને પ્રતિષ્ઠા આપનારાની સંખ્યા પ્રવૃત્તિ દેશની પ્રગતિના માર્ગ'માં ભયંકર આ ખીલીપણ ઠીક ઠીક છે. પ્રજાને પ્રારબ્ધવાદી, પુરુષાર્થ-રૂપ છે. ભારત સરકારે એના ઉપર તત્કાળ પ્રતિબંધ હીન, ગાળ, અને સત્ત્વહીન બનાવનારી શબ્દ— મૂકવા જોઈએ — કેવળ નિય ંત્રણા મૂલ્યે નહિ ચાલે.
આજે આપણા દેશ નવબ્રડતરના પ્રચંડ પુરૂ ષાથમાં મ`ડયો છે, તે જ સમયે પ્રજાના પુરુષાય તે હજુનારી, નસીબવાદને પોષનારી, મધ્યમ અને ગરીબ વતે શેષનારી અને આખી પ્રજાના માનસને
For Personal & Private Use Only
www.jainelibrary.org