________________
૧૮ : : બુદ્ધિપ્રકાશ
હન આપવા તૈયાર નથી. તાચેન, કિવમેાય, માત્તુ જેવા કિનારા પાસેના ટાપુએ ચીનને આપી અમેરિકા તૈયાર થયું હોય તેમ લાગે છે. લડાઈ થતી અટકાવવા લંડન, વૅૉશિ ંગ્ટન, મૉસ્કા વગેરે જગાએએ ચક્રો ગતિમાન થયાં છે. આ લખાઈ રહ્યું છે ત્યારે તાચેન ટાપુ ખાલી થઈ ગયા છે અને તેમાં કંઈ અણુછાજતા બનાવ બન્યા નથી. આ સંજોગામાં નીચેનાં અનુમાનેા કરી શકાય તેમ છેઃ (૧) લડાઈની શકયતા અઠવાડિયા પહેલાં હતી તેનાથી ઘટી છે.
જીવન 'ના સિદ્ધાન્તને વેગ મળેલા. રશિયાની આર્થિક દેવાનીતિમાં લેાકેાના રાજના વપરાશની ચીજો ઉપર વધારે ભાર મૂકવામાં આવેલા અને સ'રક્ષણુના ખચ ઉપર કાપ મૂકાયેલેા. માલેકાવનાયે રાજીનામા પાછળના ભેદ તે તેણે પોતે જ પેાતાના રાજીનામામાં જણાવ્યા છે. જે આસાનીથી આ આખા બનાવ બની ગયા છે તે રશિયા બહાર રહેનારાઓને સહેજે ગળે ઊતરે તેમ નથી.
વડાપ્રધાનપદે આવ્યા પછીનાં મુલ્ગાનીનનાં નિવેદના ઉપરથી લાગે છે કે રશિયા તેણે અપનાવેલી પરદેશનીતિમાં ફેરફાર કરવા ઇચ્છતું નથી. માલેન્કેાવનું રાજીનામું દેશની આંતિરક પરિસ્થિતિમાંથી ઉદ્ભવ્યુ છે. રશિયાની ધારાસભામાં મેાલેટાવે નિવેદનેા કર્યો તે પરથી લાગે છે કે રશિયા હવે તેની આર્થિક નીતિ દેશને વધુ યાંત્રિક બનાવવા તરફ દોરશે. સ’રક્ષણુ ખર્ચ'માં વધારા થયા છે અને ખેતીના કામમાં વધારે વેગથી સુધારા હાથ ધરાય તેમ લાગે છે. માલેાટાવની રશિયાની લશ્કરી તાકાત વિશેની વાતો પાછળ ૫. તેમજ'નીના શસ્ત્રીકરણુતે અંગેની પારિસની સમજૂતી હોય તેમ લાગે છે. જમની યુરોપના રાજકારણનું ફલબિન્દુ રહ્યું છે. તેની સાથે લશ્કરી કરારા અમલમાં આવે તે રશિયા તેની લશ્કરી તાકાત વધારવાના પ્રયત્ન કરશે.
હલ્લા
(૨) અમેરિકા ચીનના મુખ્ય પ્રદેશ ઉપર કરવા માગતું નથી. તેજ પ્રમાણે ચીન પણ હાલ પૂરતું ફૉર્માંસા ઉપર હલેા કરવા ઇચ્છતું ન હોય તેમ લાગે છે, પણ ફાર્માંસા તથા પેસ્કાડારીસ ઉપરના તેનેા હક ચીન જવા દેવા માગતું નથી.
(૩) સલામતી સમિતિમાં ચાંગના પ્રતિનિધિ સાથે એસીને વાટાધાટા કરવાની ચીને ના પાડ્યા પછી જિનીવાની માફક આંતરરાષ્ટ્રીય પરિષદ મળે લાગે છે. આ પરિષદને પરિણામે ચીનને અમુક શરતા ઉપર સંયુક્ત રાસ’ધમાં દાખલ કરવામાં આવે તેમ લાગે છે. ચાંગનું ભવિષ્ય અનિશ્ચિત છે. (૪) અરસપરસની આ માંત્રણાઓ દરમિયાન શિયુાએ પણ સમજૂતી કરવા તરફ અને લડાઈ
ટાળવાના માર્ગે પ્રયાસા કર્યા છે. આંતરરાષ્ટ્રિય
પરિષદ ખેલાવવાના રશિયાના સૂચનને આવકાર મળે તેમ લાગે છે.
(૫) સલામતી સમિતિ યુદ્ધમેકૂફીના ન્યૂઝીલૅન્ડના રાવતે અનુમાન આપે તેા તેનાથી પરિસ્થિતિમાં બહુ ફરક પડે તેમ નથી. ચીનની ગેરહાજરીમાં લેવાયેલા કાઈ નિષ્ણુય ક્રાયમી શાન્તિ સ્થાપી શકે તેમ નથી. માલેન્કેાવનું રાજીનામુ`
Jain Education International
માલેન્દાવનું વડાપ્રધાનપદેથી રાજીનામુ` એક અણચિંતવ્યા બનાવ છે. માલેન્ક્રાવ સત્તા ઉપર આવ્યા પછી રશિયાની આંતરિક તેમ જ પરદેશનીતિમાં ચાઢી છૂટછાટ મૂકવામાં આવેલી. શાન્તિમય સહ
રશિયાના પ્રધાનમ`ડળમાં મતભેદ હાય પણ તે
જો આ રીતે સમાધાનકારી વલણુથી ોવામાં આવે
તેા કેટલાક નિરીક્ષાના મત પ્રમાણે તે પ્રગતિ કહી શકાય. ખેરિયાના મૃત્યુને હજી બહુ દિવસે વીત્યા નથી. માલેન્કેાવના ભવિષ્ય વિશે. કાઈ કઈ જાણુતું નથી. આ પછી ત્યાંની "સર્વોચ્ચ અદાલતના છ સાત ન્યાયાધીશોને પણુ દૂર કરવામાં આવ્યા છે. આની પાછળ કશું જ કારણ આપવામાં આવ્યું નથી. સ ંભવ છે કે તેઓની નીતિ: સરકારને માન્ય ન હોય. લેાકશાહી તંત્રમાં સાધારણ રીતે મૂળભૂત મનાતા સિદ્ધાંતના અહીં ભંગ થતા લાગે છે.
૧૨-૨-'પષ
For Personal & Private Use Only
www.jainelibrary.org