Book Title: Buddhiprakash 1955 02 Ank 02
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________ રજિક નં. બી. પ૭૩૪ હાલ્યને હરીફાઈ ભરીએ ! હાલ્યને હરીફાઈ ભરીએ, અરજણિયા ! હાલ્યને હરીફાઈ ભરીએ. ઈમાં અહુર કેમ કરીએ ?–અરજણિયા ! ખેતર ખેડિયાં ને સપાંચે સારિયાં, સેરીક" કેટલી કીધી ! ઈમાં, તારા હેમ, ઊંચું નાવ્યું તઈ, હરીફાઈ હાથમાં લીધી !—અરજણિયા ! ધાંસી–માસી, બહુ બીકીવાળા, હઈ-હુતાર હરીફાઈ ભરતા; હાલતાં--સાલતાં, બેહતાં-ઊઠતાં, સાવીઉની વાતું કરતા.—અરજણિયા ! ગોરે ગેરાણીને હાડો વે, ને પિર તે વેસી’તી પાગ; આપણે આપણા સેરણા વેસીએ, આવો નહિ આવે લાગ ––અરજણિયા ! પાંસ-પાસ આનામાં પાંચ લાખ પાડીએ, ઊસેથી તેડીએ આભ; રેલમછેલ એલા ! રૂપિયાની કરીએ, તુંયે લે તે જા લાભ.—અરજણિયા ! કાનિયે એને કેડા ન મૂકે, ને નાનિયાને લાગ્યું નેડા; હરીફાઈ માતા જે મેરું કરે, તે પાર થઈ જાયે બેડા - અર જણિયા ! આ ભવે નહિ તે એલ્ય ભવે આવશે, ઈમાં તે વાત શી પૂસે ? " ભાણા ભગત” કહે એણ જે ન આવે, તે મૂંડાવી નાખું મૂસે.-અરજણિયા ! ' સમચધર્મ' માસિકમાંથી ] - ભાણા ભગત in Eccellen International For Perfonala Press Only www.antay

Page Navigation
1 ... 34 35 36