Book Title: Buddhiprabha 1964 09 SrNo 58
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 4
________________ બુદ્ધિપ્રભા તા. ૧૦-૯-૧૬૪ પ્રેમે એક અપ્રતિમ સૌન્દર્ય જોયું. ઘડી તેને, તેની ગોદમાં સૂવાનું મન થયું. એ ગયો. સિન્દર્યની ગેદમાં એ થોડુંક મૂક્યો. પણ એ સૂવે ન સૂવે તે પહેલાં જ પાછો વળી ગયા. કારણ? સૌન્દર્યની ગોદમાં વાસના સૂતી હતી ! (૬૧) જિંદગી અને જવાનીને બેચેન તેમજ બાવરી વાસના બનાવે છે, પ્રેમ નહિ. વાસના એ તે પ્રેમની અગન ગોળી છે. પ્રેમ અને સમતાના લગ્ન થયાં અને આત્માએ લગ્નની વેદીમાં કલેશ અને કંકાશની આહુતિ ઘરી દીધી ! આ બે-પ્રેમ અને સમતા જે હૃદયમંદિર છે ત્યાંથી ક્લેશ અને કંકાશ દૂર ભાગે છે. પ્રેમનું આ વચન છે. મારો સાથે કરી લે. વેરનું ઝેર પણ તારા દિલે અમૃત બની જશે. (૪ર) –ગુણવંત શાહ ભાવાનુવાદક.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 96