Book Title: Buddhiprabha 1964 09 SrNo 58
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 3
________________ मित्तीमे सच भूएषु वेरं मझ न केणई । બધા જીવો સાથે મારે દોરતી છે; દુશ્મની મારે કઈ સાથે નથી. | gધપ્રમા ૧૦ સબર વસ ૫: સળંગ અંક ૫૮-૫૯ કાયાલય લવાજમ Co જે.એસ.દંતારા ! ૧૯૬૪ (ભારત) રૂા. ૫-૦૦ પરદેશ રૂા. ૭-૦૦ ૧૨૧૬, ત્રીજો ભવાડો, છુટક નકલ એક રૂપિયો . મુંબઈ ઈદિરા શાહ ' ગુણવંત શાહ ભગવાન શાહ તંત્રી સંપાદક સહતંત્રી પ્રેમ ગીતા (મૂળ સંસ્કૃતમાં) પ્રેમને બધાને આ કોલ છે. એની ભભૂત ચડાવી જે પોતાની જાતને, આત્માને ચરણે ધરી દે છે તેને મુક્તિ વરે જ છે, વરે જ છે. (૧૮) જેને હૈયે પ્રેમ નથી તેની જિંદગી જિંદગી ક નથી; જીવન જીવન નથી. પ્રેમ એ તો જીવનનો પ્રાણ છે. લેઃ સ્વ. ગિનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી (૧૮)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 96