________________
मित्तीमे सच भूएषु वेरं मझ न केणई । બધા જીવો સાથે મારે દોરતી છે; દુશ્મની મારે કઈ સાથે નથી.
| gધપ્રમા
૧૦ સબર
વસ ૫: સળંગ અંક ૫૮-૫૯ કાયાલય લવાજમ
Co જે.એસ.દંતારા ! ૧૯૬૪ (ભારત) રૂા. ૫-૦૦ પરદેશ રૂા. ૭-૦૦ ૧૨૧૬, ત્રીજો ભવાડો,
છુટક નકલ એક રૂપિયો . મુંબઈ ઈદિરા શાહ ' ગુણવંત શાહ ભગવાન શાહ તંત્રી સંપાદક
સહતંત્રી
પ્રેમ ગીતા (મૂળ સંસ્કૃતમાં)
પ્રેમને બધાને આ કોલ છે.
એની ભભૂત ચડાવી જે પોતાની જાતને, આત્માને ચરણે ધરી દે છે તેને મુક્તિ વરે જ છે, વરે જ છે.
(૧૮) જેને હૈયે પ્રેમ નથી તેની જિંદગી જિંદગી ક નથી; જીવન જીવન નથી.
પ્રેમ એ તો જીવનનો પ્રાણ છે.
લેઃ સ્વ. ગિનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
(૧૮)