Book Title: Buddhiprabha 1961 04 SrNo 18
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 3
________________ CES 1400 માસિક તંત્રીઓ પંડિત છબીલદાસ કૈસરીચંદ સંઘવી શ્રી હરીકલાલ જીવાભાઈ કાપડીયાનો 4 પ્રેરક-મુનિશ્રી શૈલોક્યરાગજી પં અ. ૧૮ સંવત ૨૦૧૭ 只 વિશ્વ જ્યાતિ ......... સત્ય માટે એ જીવનભર ઝઝુમ્ય, અહિંસા માટે એણે પાતાનું આખુ જીવન ખર્ચી નાંખ્યુ, જ્ઞાનની ઉપાસના માટે મૃત્યુ પર્યંત સાધના કરી. પાણી માત્ર ી મૈત્રી માટે ઍ વનવગડામાં મ્ય, નગર નગર ફર્યા, ઝુંપડી અને રાજમહેલમાં ગયા, મુકિત (Salvation) ના ઉદ્દાત્ત ધ્યેય સાથે જળ્યે અને એ ધ્રુવની અખંડ આરાધના કરતા અંતે ધ્યેયને ( મુકિત ) હાંસલ કરી, જગતને સત્ય, અહિંસા, અચૌય, બ્રહ્મચય અને અમાંરગ્રહના પચશીલ - A અને મૈત્રી, પ્રમેદ, કારુણ્ય, મધ્યસ્થની ઉમદા ભાવના તેમજ સમ્યક્ દર્શન - સમ્યક્ જ્ઞાન સભ્યફ ચારિત્ર્યના મહામૂલા ત્રિરત્નની વધ : ભેટ ધરી જનાર ગમ તીર શ્રી. ભગવાન મહાવીરને સાદર સમાઁ.............

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31