Book Title: Buddhiprabha 1961 04 SrNo 18
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 29
________________ BUDDHIPRABHA-CAMBAY Regd. No. B. 9045 ચાલુ સફરે શું આ ૫ “બુદ્ધિમભા” ના ગ્રાહક બન્યા ? જે ન બન્યા હોય તો આજે જ ગ્રાહક સભ્ય તરીકે નામ નોંધાવે. | ‘બુધિપ્રભા” એટલે શ્રી ૧૦૮ ગ્રંથપ્રણેતા યોગવિજેતા મહાન વિભૂતિ અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ અધિસાગરસૂરીશ્વરજીની વિચારધારા વહેતું કરતુ સામયિક, બુદ્ધિપ્રભા” એટલે સરળને સુમધ ભાષામાં જૈન ધર્મની ફીલસુફી સમજાવતું માસિક, બુદ્ધિપ્રભા’, એટલે યુગબળ સાથે દોડતું વાંચન એ ગંભીર તત્વજ્ઞાન પીરસે છે. એ સમાજ ધર્મ, સેવા. વિ૦ના સવાલની તટસ્થ ચર્ચા કરે છે, એ દર અકે સાહિત્યરોચક વાર્તાઓ વંચાવે છે. અને નવીન શૈલીથી ભાષાની ઝમક રજુ કરતી ચિંતનકણિકાઓ તેમાં આવે છે. ૦, યાતિધરાનાં સંક્ષિપ્તમાં જીવન આલેખી અંજલી અર્પે છે. એ પારાનના સમાચાર તમને જણાવે છે, અને વરસમાં ત્રણ ત્રણ વિશેષાંક આપે છે. | માત્ર એકજ વરસમાં એણે અઢી હજાર ઘરનું ઉદ્ધાટન કરવા સાથે પોતાનું સ્થાન જમાવ્યું છે, અને કુટુંબીઓના અંતરમાં પ્રકાશ પાથર્યો છે. | “બુદ્ધિપ્રભા ?? એટલે જ્ઞાનની ગંગા બુદ્ધિપ્રભા ” એટલે જીવનનૈયાને ભવકીનારે બતાવતી દીવાદાંડી આ બધું છતાં લવાજમ તેમજ જાહેર ખબરના ચાર્જ જ્ઞાનપ્રચારના હેતુથી ઘણાજ ઓછા રાખવામાં આવેલ છે. પાંચ વરસના ગ્રાહકના રૂા. ૧૧ : ૦૦ બે વરસના ગ્રાહકના રૂા. ૫ : ૦૦ , ત્રણ ; ;, રૂા. ૭ : ૦૦ એક , , માત્ર અઢી રૂપિયા જાહેર ખબરના ભાવ છ માસિક ત્રિમાસિક ૧૭૫ ૧૩૦ વાર્ષિક | ટાઇટલ પેજ ચોથ:- ૩૨૫ '}} પેજ ત્રીજું :-- ૨૫૦ માસિક ૧૦ ૦ . હ૫ ૭૦ - ૧૫ - ૧૦૦ -* |\" વધુ વિગત માટે લખે :શ્રી. તંત્રીઓ, “બુદ્ધિપ્રભા” કાર્યાલય, દાદા સાહેબની પોળ, ખંભાત, આ માસિક માણેકલાલ હરજીવનદ્દાસ શાહે “ગુજરાત ટાઈમ્સ” પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકાશક બુધ્ધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31