Book Title: Buddhiprabha 1961 04 SrNo 18
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat
View full book text
________________
momummmmmmmmmmmmmm
જીવન ઝરમર ( ર૧. માણેકલાલ ચુનીલાલ)
અમદાવાદ
minimumas
miññamommornarinnaniwan?
પિતા પુત્રની ઝંખના કરે છે. મા દીકરીની પુત્ર એ કુળની આશા છે. એ કુળદીપક છે. ચુનીલાલ સુરજમલની આશા ફળી. સં. ૧૯૪૧! પુત્ર થયે. ફુલ ખીલ્યું!.. માએ એને વ્હાલથી એને પણ કહી પાર કર્યો પિતાએ ઝવેરીની કુશળતાથી ઘડતર કર્યું. માએ સંસ્કાર આપ્યાં. ધર્મનું ધાવણ ધવડાવ્યું. માણેકલાલ મોટા થયા. કળી ગુલાબ બની ! જીવનની પરાગ પમરી ઊડી. અને માણેક ચંપાના હારમાં પરોવાઈ ગયું! મેકમચંદ રતનચંદની દીકરી બેન ચંપા માણેકલાલ ચુનીલાલની પત્ની બની આવી. સંસાર શરૂ થશે. દ દવે પેટાજો ! દેવેન્દ્રકુમારને જન્મ થયેલ. બે દીવડીઓ પણ ઝગમગી ઉઠી. બેન નિર્મળાબેન સુર્યકાનાં, પાસે હતે. સંસ્કાર હતા.
niinimumnoriunorimomiuurnum

Page Navigation
1 ... 28 29 30 31