Book Title: Buddhiprabha 1961 04 SrNo 18
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 8
________________ I - ૧ - આત્મવિલેપન લેખકઃ-ગુણવંત શાહ I ! ! - - : - - એક દિવસ વીરની માતા અને આધુનિક નારીને સ્વર્ગમાં ભેટો થઈ ગયો. રવતંત્રતા ચાલ આજીનિક નારીએ પોતાના પ્રેમ પર આકરા પ્રહાર કર્યા. અને કહ્યું- “ તારી જગાએ હું હોઉં તે એ વર્ધમાનને કહી દઉં, જે ઘર છેડીને આમ સાધુ જ બનવું હતું તે મારો હાથ છે કરવા ઝાલે હતા ? એક કન્યાની માં અને શું કરવા બનાવી હતી ? જગતના દુ:ખ હળવા કરવા અને સનાતન વિરહના દુઃખમાં નાંખવાતો તમને શું હક્ક છે ? મારા પર જે તમને હકક છે તે મને પ તમારા પર હક છે. અને એ હકથી જ હું કહું શું તમે મને છોડીને નહિ જઈ શકે. મારા સાનિધ્યમાં તમારું તપ જે ભતું હોય તે જગતના દુઃખ તમે શું દૂર કરી શકવાના હતા ? અને તેમજ કરવું હોય તે પહેલાં મારું દુઃખ દૂર કરે. મને પરણીને માતૃત્વની ભેટ ધરીને તમે એકલા મને છોડીને હરગીજ ન જઇ શકે. ” પદા શાંત ચિત્તે આધુનિક નારીને સાંભળી રહી હતી. એ બોલી રહી. હવે યશોદાને વારે આવ્યું. એ બેલી : “બેન ! તારી પતિ પ્રત્યેની મમતા માટે મને ભાન છે એના સાનિધ્યનાં વિર હથી તું દુઃખી થાય એ દુખ પ્રત્યે મને સહાનુતિ છે. પરંતુ બેન ! તારી ને મારામાં એક મૂળ તફાવત છે. તારા પ્રેમ એ હક છે. મા એ ભાવના હતી. તારા રાગમ ભાગની લાલસા છે. મારા રાબમાં ત્યાગની હવા હતી. તારે પ્રણય અધિકાર માગે છે. સ્વાતંયની ને સમાનતાની એ શરત કરે છે. મારે પ્રણય સમર્પણ શિખ્યા હતા. આમ વિસર્જનના એ પાઠ એણે જીવનમાં ઉતાર્યા હતા. તારે મન પતિ એ તારો મિત્ર છે. તારો પસંદ કરેલે એ સાથીદાર છે જ્યારે મારા પતિ એ ભારે આરાધ્ય દેવ હ. મારી એ સાધના હતા. તારે મન લગ્ન એ સગવડ છે. મા એ આદર્શ હતા. તું તારા જીવનમાં જ સુખ જુવે છે. હું એના જ સુખમાં મારું સુખ માણતી હતી. અને મેં એને તારી જેમ હકક કરી રોકી રાખ્યો હોત તો મારે વર્ધમાન મહાવીર ન બન્યા હેત જવા આજ એની પલાડી પર કુલ ન ચઢાવત. સવારમાં ઊંડી કોઈ એનું નામ ન લેત. આત્મ વિલેપન કરી મેં તે એને સદાય માટે અમર બનાવ્યું છે. જ્યારે તારો પતિ તે તારા મૃત્યુ સાથે તને ય વિસરી શકે છે. અને જગત એવા મતને યાદ પણ કરતું નથી.....” શું અમરતાની વેદીને પિતાની પ્રિય વ્યક્તિનું જ લેવો પસંદ હશે ? પ્રભા ! મેં તારી અનેક પ્રતિમાઓ મારા મન મંદિરમાં બેસાડો છે. તારી એ એક એક પ્રતિમાનું એક આગવું દેવળ બની શકે તેમ છે. પણ મને તે એ તારી બધી જ પ્રતિભાઓને એક જ મંદિરમાં બેસાડવાનું ગમે છે. તું પદ્માસન વાળીને બેઠા છે. મન આત્મામાં

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31