________________
લેકજીભે રમતુ બની ગયું. જગતની મહાસાગ્રી તું બની ...
અને કીતિને તને કેફ ચડે. સત્તાને ન તારી ધમણેમાં દેડવા લાગે, ને...
એક દિવસે તે મારે તિરસ્કાર કર્યો. મારું બધા તને દૂચવા લાગ્યું. મારો વૈરાગ્ય, મારું ત, ભારે સંયમ એ બધું તને જુનું રક્ષ, નિરસ ને બેરંગ લાગવા માંડયાં. મારે સહવાસ ત્યારે તને કંટાળો આપવા લાગ્યા.
પણ એની હું ફરિયાદ નહિ કરું. પરંતુ ગાવું તે જરૂર કહીશ કે જે “વિલાસ”ના પ્રેમમાં તું આજ પડી છે એ વિલાસ એક દિવસ તારે જાન લઇને રહેશે.
તેને પહેલો પરિચય તને થશે ત્યારે જ મેં તને કીધું હતું-“યુવાની એની ભભકમાં ન અંજાથ, એના શણગારમાં ન લેભાઇશ. એની સુંવાળપ હેઠળ ઝેરી કાંટા પથરાયેલા છે. આજ તને એને સ્પર્શ ભલે હુંફ આપતે હેય, એને સહવાસ ભો તને આજ આનંદ આપતે હેય પણ એ "વિલાસ” તારા મતને સંચ છે.”
પણ ત્યારે તે ન માન્યું. હું તારે ત્યાં મળવા આવ્યા. તે મળવાની ના પાડી, અને રડતી આંખે પાકે ફર્યો. મારી આંખમાં ત્યારે આંસુ હતાં, મારા હૈયામાં વેદના રાતી હતી.
અને તું એમ ન માનીશ કે મને તારા પ્રણયની નિષ્ફળતા રડાવતી હતી. વિલાસની ઈચ્છા અને બાળતી હતી એમ નહતું. મને તે તારું પતન રડાવતું હતું. તારી અમતિ મને અકળાવતી હતી. અને અનેક વાર મેં તને તારા રાહેથી પાછા ફરવા કહ્યું પણ તે મારી એકપણ ન સાંભળી...... A. હું હતાશ થઈ ગયે. મારું હૈયું ભાંગી પડયું
તારો નથી, એનાથી તને ક્યારેય પણ અસંતોષ થાય, કદાચ જીવન જીવવા જેવું ન લાગે ત્યારે પ્રિયે! મારાં બારણું ખટખટાવજે. તારો પ્રિયતમ તારું જરૂરથી સ્વાગત કરશે.
એજ લિ. હમેશને
તારો જ આતમ... પ્રિયે ! તારી યાદ તે મારી આંસુઓની કવિતા બની છે !
માફ કરજે તાય ! આજ ઘણા વરસ પત્ર લખું છું. તે એ પત્રમાં ઠીક જ લખ્યું હતું“વિલાસ મોતનો સંદેશ છે.”
અને પ્રિયે ! ખરેખર, વિલાસે મારી જિંદગીનું નૂર હણી લીધું છે. આજ મારું જીવન જીવન નથી. જાણે જીવતી લાશ દિવસ ઊગે છે ને કપડાં બદલે છે.
પ્રિયે ! તારો સાથ છોડ ને જિંદગી ફટાઈ ગઈ ! ગલી ગલી એની પાછળ હું ભટકી. એના ઈશારે નાચી. એના સહવાસમાં અનેક રાત મેં ગાળી, દિવસનું ભાન ભૂલી રાતની યાદ અપાઈ એ પ્રેમ મેળવવા મેં જાતને પણ વેચી...
શરૂને દિવસે તે જાણે સ્વર્ગની મહેફીલ જેવાં લાગ્યાં. એના પુસવના ઉપગમાં અનેરો આનંદ ભ. શરાબ માંડી લાગી, સંગીત મધુરું લાગ્યું. રાતે ઉજળી લાગી.
પણ પ્રિયે ! જેના માટે હું વલખતી હતી એ મને ન મળ્યું. સૌન્દર્ય મળ્યું પણ સુવાસ ન સાંપડી. ઉપભોગ મળે પણ હૈયાને ઉલ્લાસ નું જ. સાહચર્ય સેવ્યું પણ સ્નેહ ન મલ્યો,
હું ભૂખી ને ભૂખી રહી. ને એ ભૂખે હું વધુ માંડી બની. હું ભાન ભૂલી ગઇ. હા, તારી એ રડતી સુરત મને કયારેક યાદ આવી જતી હતી. ઘડી થતું, તારી પાસે દોડી આવું. તારા એ આંસુ એને ઝીલી લઉં.
પણ મને વિલાસનું ઘેલું લાગ્યું હતું. અંતર તારા તરી જેર કરી રહ્યું હતું પણ એનું આકર્ષણ
પ્રિયે !
તું હતી, મંદિર ત્યારે ભવ્ય હતું ! તું નથી મંદિર આજ ખડર છે .
પણ જ્યારે તને એમ લાગે કે હવે “વિકાસ”