________________
શામળમાચાર
ખંભાત અને શ્રી કાન્તીલાલ કેશવલાલ ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ ખારવાડાના માનમાં ભ. મહાવીર સ્વામિને જન્મકલ્યાણક મહેસવ ઉજ્વવામાં આવ્યું હતું. આ નિમિત્તે રાતના સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં પ્રવય, સંગીત અને સંવાદ છે. રજુ કરવામાં આવ્યા હતા. શ્રી યોગેશભાઈ દેસાઈ સીવીલ જજ, શ્રી કાન્તીલાલ કડીયા એડવેકેટ, શ્રી બીલદાસ સંઘવી (બુદ્ધિપ્રભાના તંત્રીશ્રી), શ્રી રતિલાલ બી. શાહ, માસ્તર કાન્તિલાલ મણિલાલ કાપડિયા, કનુભાઈ મનુભાઈ અને શ્રી નીરૂબેન તારાએ પ્રાસંગિક પ્રવચને કર્યા હતાં અને શ્રી પુંડરિકભાઈ ચોકસીએ આભાર માનતા આ કાર્યક્રમ સફળ રીતે ઉજવાયો હતે.
ઓશવાલના નવા ઉપાશ્રમમાં પણ સવારે ૯ થી ૧ મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે શ્રી કાતિભાઈના પ્રમુખસ્થાને સરકાર કાર્યક્રમ ઉજવાયો હતે. તેમાં શ્રી પ્રભાવતીબેન તથા વિજયાબેન વિ. ના પ્રયત્નથી એનેના ગરબા ગીત વિ. થયા હતા.
કપડવંજ અત્રે ભ. મહાવીરના જન્મ પ્રસંગે આખા દિવસને ઉતા પવામાં આવ્યો હતો. સવારમાં ભવ્ય વડે ચડાવવામાં આવ્યો હતો. અને શ્રી નેમિનાથજીના ઉપાશ્રયમાં પૂ. પ્રબોધસાગરજી મ. સા. ભ. ના જવન વિષે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. બપોરના શ્રી પ્રેમચંદ તનછ તરફથી અષ્ટાપજીને દેરાસરે પૂજા ભણાવવામાં આવી હતી. અને રાતના શ્રી રમણલાલ શંકરલાલના પ્રમુખપણા હેઠળ મેળાવડા કરવામાં આવ્યે હતું. આ પ્રસંગે શ્રી વિશાનીમા જાતિમંડળ, મુંબઈથી આવેલ ઈનામે તેમજ બીજા
પણ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઈનામમાં ૧૨–૩-૬૧ ના રોજ લેવાયેલી પૂ. પ્રબોધ સાગરજી તથા શ્રી વાડીલાલ જવેરીએ સૂત્ર શુદ્ધિ હરિફાઈન ઈનામો પણ પ્રમુખશ્રીના વરદ હસ્તે વહેંચાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી તિલાલ પરીખ તથા રજનીકાન્તભાઈએ સારે શ્રમ લીધે હતે.
અમદાવાદ શાહપુર દરવાજાના ખાંચામાં પૂ. આ. વિકાસચંદ્રસૂરિની નિશ્રામાં સા. શ્રી ચંપાશ્રીજીના સદુપદેશથી 4. સુ. ૬ શતિસ્નાત્ર ઉજવાશે. મિાવિધિ શ્રી મુલચંદભાઈ તથા તેમના પુત્ર શ્રી ભુરાભાઈ કરાવશે.
અત્રે ફાગણ વદ અગિયારસના રેજ પરમ પૂજય મુનિરાજશ્રી સ્વ. શ્રી વિદ્યાવિજયજી મ. સા. ના શિષ્યરત્ન શ્રી પૂર્ણાનંદજી મ. ના શુભ હસતે શ્રી દેવચંદભાઇની દીક્ષા થવા પામી હતી. અને શ્રી
વિજયજી નામ રાખવામાં આવ્યું છે. તેઓશ્રીની પ્રેરણાથી શ્રી લાખાભાઇ ચુનીલાલે આપબીલની ઓળી કરાવી હતી. સા. મ. શ્રી ચંદ્રાસ્ત્રીજી તથા શ્રી સગુણાધીના પ્રેરક સહવાસથી બેન માં પણ સારી જાગૃતિ આવી હતી.
ચિત્ર વ. છઠના ભધાને પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ ભાણિયસાગર સૂરિશ્વરજીના આતાવર્તિની વ. વ. 3. સ. મ. હિરશ્રીજીના વિવિધ શિખ્યા શ્રી પુષ્પાબીજી સમાધિસવ કાળધર્મ પામ્યા છે પ્રત્યે તેમના આત્માને શાંતિ બક્ષે !
લુણાવા
અત્રે પૂ. મુનિરાજ શ્રી અમરેંદ્રવિજયજી તથા શ્રી પુણ્યદયવિજયજની નિશ્રામાં શ્રી વીર પ્રભુનું જન્મકલ્યાણક ઉજવવામાં આવ્યું હતું. સરકારી