Book Title: Buddhiprabha 1961 04 SrNo 18
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 6
________________ એમાંથી સંભળાય છે કે કેમ એ અમારે તે જાણવું છે. ઘણા દુઃખ સાથે લખવું પડે છે કે એ બને ઉજવણીમાં મહાવીર કયાંય જડતા નથી. બન્નેમાં પ્રદર્શન માત્ર પૈસા ને પ્રતિષ્ઠાનું જ થાય છે. મહાવીરની આંગી કોના તરફથી છે, એની પૂજા કેના તરફથે ભણાવવાની છે એનો જ જાહેરાત વધુ લેવામાં આવે છે. કાર્યક્રમમાં પણ એજ પુનરાવર્તન છે. કરણ પ્રમુખ છે, કેણ કેણ મુખ્ય મહેમાને છે, ક્ય વકતા છે એનાં જ જાહેરાતના દર્શન થાય છે. અને એ દિવસ પૂરા થતાં- ફલાણ છેડે આંગી ભારે ચઢાવી હતી હૈ!, પ્રભાવના લાડુની કરી હતી, એમનું ભારણું ખરેખર સુંદર હતું ... નાટકમાં પેલાની અદાકારી ખરેખર કમાલ હતી !... પલા બેનનું નૃત્ય વગેરે અવાજેથી સૌ વિખરાય છે. આમાં અમને બતાવે કે મહાવીર કયાં છે ? ભગવાન ભૂલાય છે ને ભગવાનની પૂળ ભાવનાર કે એના પર લાંબુ ભાણ કરનારની વાહવાહ થાય છે ભગવાનની ભકિત કરતાં તે વધુ પ્રમાણમાં પિતાની અહંવૃત્તિનો- પોતે મંદિર કે મેળાવડામાં કશુંક મહત્ત્વનું કર્યું છે- સંતોષ જ જોવા મળે છે. નહિ તે જ વાના આદેશેજીવનમાં બરાબર વણા હેય, તે એની ભકિત માટે ઉપાસરે ઉપાસરે શું જુદા કા હોય ? એની અહિંસાના પાઠ ને ખરા અંતરથી શીખાયા હોય તે આજ જીવનને જીવવું મુશ્કેલ બનાવી દે એવા ભાઈ ભાદના દુષ્ટ વ્યવહાર હોય દિલમાં સદાય ડંખ રહી જાય અને વેરની ભાવના સળગતી જ રહે એવા સામસામા કડવા ભાવણ હોય? અપરિગ્રહ જે બરાબર સમજાય નહેય, આતમે એને સ્વીકાર કર્યો હોય તો આજે સમાજમાં આવી ઘેર અસમાનતા હોય ? પિતાને જ સાધર્મિક ભાઈ સીઝાતે હોય ત્યારે ઘરમાં રેડીઆ વાગતા હોય ? પંખા ફરતા હોય ? ને બાર મોટરના હોર્નના અવાજે છે ? ભત્રી ને ક્ષમાના આ માટે દીક્ષા લઇ એના શિષે આજ શું જુદા વાડાઓ બાંધીને બેઠા હોય ! ભવાનની આથી તે બીજી કઈ કુરે બકરી હશે? થડા વારના સ્તવન ગાયા, એની પૂજા ભણાવી, એના ભાષણ કર્યા, લેબો છાપાં, અને એને જન્મની ઉજવણી કરી એમ કહી આપણે હત્યના અનુભવીએ છીએ, ભગવાન સાથે પણ હવે આપણે બનાવટ કરવા માંડી છે તેને આ વરસે વરસને દાખલે છે. આ એક નગ્ન સત્ય છે કે આપણે માત્ર વિરની આરસપહાણની મુતિની જ પૂજા ને ભકિત કરી રહ્યા છીએ. એના ભીતરને તે આપણને સ્પર્શ માત્ર પણ થતું નથી. અહીં અમને એક બીજી પણ વાતની નેધ લેવાનું મન થાય છે. એ છે બેટા ખર્ચની ટીકાઓ. સુધારાવાદીઓ પુજા ને શાંતિના, ઉજમણાં ને વિધવિધાન પાછળ થતાં ખર્ચાની કડકમાં કડક ટીકાઓ કરે છે. એ બંધ થાય એ આગ્રહ સેવે છે ત્યારે અમને તેઓને સવાલ પૂષ્પાનું મન થાય છે. એ નક, રંગભૂમિ, તંબુ, લાડસ્પીકર, ભાડે લવાતાં વકતા ને માયકે શું મફતમાં થાય છે ? કલાકારોની વેશભૂષા, રંગભૂમિની સજાવટ, તંબુઓ પરની રોશની, કાર્યક્રમની જાહેરાત માટે તે પ્રેસનો ખચે એ શું સાચા ખર્ચા છે સમાજ માટે અનિવાર્ય છે ? એ પેટા છે કે સાચા એની અમે ચર્ચા કરી કયારેક કરશું પણ અમને ભારે દુખ એનું થાય છે કે એ બધું ભગવાનને નામે થાય છે. એની ભકિતને આગળ ધરીને બધું થાય છે. અને ખરી ભક્તિ કેની થાય છે એ તે અમે આગળ જણાવી ગયા છીએ. ભકિત માટે બાહ્ય અવલંબન જરૂરી છે એને અમે વીકાર કરીએ છીએ. પરંતુ એ અવલંબન જ્યારે ઢિ, શેખ કે જડક્રિયા બની જાય છે અને જ્યારે ખૂદ લાગવાન ભૂલાઈ બીજાની જ ભકિત જેવા મળે છે ત્યારે તે અમને કહેવાનું મન થાય છે કે એ ધર્મ છે. ભગવાનનું એઠું ધાને થતાં એ સમારંભ, એ પૂજા ને એ સ્નાત્રો એ બધું જ સમાજ છે. આપણે સાચે રાહ ભૂલી રહ્યા છીએ અને જુદા માર્ગને જ સાચું માની આગળ વધી રહ્યા છીએ ત્યારે એ આંધળી કૂચથી અમારું અંતર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31