Book Title: Buddhiprabha 1961 04 SrNo 18
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 19
________________ આંખને આંજી દેનારું તેજવતું પ્રગટ થયું. તારાગણથી વિભૂષિત અમાવાસ્યાની રાત્રિ એકાએક અલૌકિક પ્રકાશથી ઝળહળી ઊઠી. ચારે તરફથી જય જયનાદ સંભળાવ્યા. પ્રભુ નિર્વાણ પામ્યા ! હવામાં શંખ ફૂકાયા, વનમાં દુંદુભિ વાગ્યાં. સંસારને મળાવી રહેલા મડદીપક અંતરચક્ષુઓને ઉજજવળ કરી ચર્મચક્ષુઓની સામેથી બુઝાઇ ગયો છે દરેક પળે પર ઇંદ્રરાજ વિજય મેળવી હવે સ્વસ્થ થતા હતા ને કહેતા હતા : દીપક પેટા ! દીપાવલ રે પ્રભુ નિર્વાણ પામ્યા ! બીજા દિવસનું પ્રભાત હજી મીઠું નહે તું, ત્યાં સમાચાર આવ્યા કે ગુરુ ગૌતમને પ્રભુના નિર્વાણની જાણ થઈ ગઈ છે. એમનું રુદન વજ-ડયાને પણ દે તેવું છે. એમના રુદનના શેકભારથી પૃથ્વી પણ ભીંસાઈ ગઈ છે, ને લતાઓ પસ્થી ફૂલ કરમાઈને પૃથ્વી પર કરી રહ્યાં છે, ને કમળવેલ મુરઝાઈ રહી છે. આખું વાતાવરણ શેકાકુલ છે. એ મહાજ્ઞાની બાળકની જેમ વ્યાકુળ બની ગયા છે, યુવાન વિધવાની જેમ કલ્પાંત કરી રહ્યા છે, પિતાને સાત ખેટને દીકરો ફાટી પડે ને વૃદ્ધ બાપ જેવા વિલાપ કરે એ વિલાપ કરી રહ્યું છે ! અમારાધી જોઈ ન શકાયું, એટરે અમે ત્યાંથી ચાલ્યા આવ્યા. ગુરુ ગામ આકાશ સામે ગર્જના કરી પડઘા પાડે છે : "પ્રભુ! એવાં તે કયાં મારાં મહાપાપ હતાં કે જીવનભર સાથે રાખીને અંતકાળે અળગે કર્યો? શું તમારાં વચન મિા હતા ? અરે મિથ્યા કેમ કરીને માની શકું ? પછી આમ કેમ?” આ તો જ્ઞાનીનું સદન ! ' અરે, આવા કરુગુ સ્વરભાર તે સંસારમાં કેઈન જોયા નથી. માનવીનાં ધબકતા હૈયાં થ ભી જાય એવા એ શકયર સંસારનો કે બાપ, કોઈ મા, કોઈ પતિવ્રતા, કે પુત્ર કઈ બહેન આવું કદી રડી નહિ દેવ ! યે ગીનાં આવાં અમુલખ આંસુ સંસારે જ ધારી કરી જોયા નહિ હોય ! માખી મેદની નવી વેદના અનુભવી રહી. દરાજ વિચારે કહ્યું. કે અજ્ઞાનીને સમજાવવા સહેa છે, પણ આ જ્ઞાનીને શેકભાર કેમ હળવે કરી શકાય? સમજુને શી રીતે સમજાવાશે? મને તરવાનું કેમ શિખવાશે? સહુ અજબ મૂંઝવણ અનુભવી રહ્યાં. પગલે પગલે, પળે પળે ગુરુ ગતમ સમીપ આવી રહૃાા હતા. પાવાપુરીના સુંદર પાર્વતીય પ્રદેશ પર ગેપ જનની બંસી બજી ઊઠી કે એ મહાગુરુ ધીર, સ્વસ્થ પગલે આવતા દેખાયા. પણ આ શું ? આશાતીત દશ્ય ! વિલાપને બદલે, રુદનનને બદલે, હાયકારને બદલે, મહારાષ્ટ્રના મુખ પર અપૂર્વ શાતિ ને અલૌકિક તેજ રમતાં હતાં, તેમનાં નેત્રોમાં પ્રસિદ્ધિને નવીન આનંદ ભર્યો હતે ! અરે, મહાગુરુ તે હસે છે ! શું મહાદુખમાંથી પ્રગટ થતું ગાંડ પણ તે એમને લાગ્યું નથી ને ! આખી મેદની ઉત્સુકતામાં સમીપ આવી.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31