Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ પણ પર્વનું સ્થાપન અને તેમાં ઉચિત ફેરફાર. ૧૧ पर्युषण पर्वY उद्यापन अने तेमा उचित फेरफारो. | ' : ' 9. t! : નપ્રજામાં પર્યુષણ પર્વ પવિત્ર લેખાય છે, તે સકારણ છે. આખા વર્ષમાં ધર્મધ્યાન, તપશ્ચર્યા, દાન આદિ કરવાને જેને પ્રસંગ પ્રાપ્ત ન થયે હેય, તે પણ આ સમયે કરવા લાગી જાય છે, અને બીજાઓની જોડે આખા વર્ષ દરમ્યાન જે વેરવિરોધ થયો હિય, બીજાઓનાં મન જાણતાં કે અજાણતાં દુખવ્યા હોય તેની ક્ષમા માગવાને પણ આ સમય છે. આપણા પરમ પૂજ્ય તીર્થંકરનાં ચરિત્ર સાંભળવાને, તે પર વિચાર કરવાને અને તેમના ગુણે આપણા જીવનમાં ઉતરવાનો નિશ્ચય કરવાનો પણુ આ સમય છે. પવિત્ર પર્યુષણ પર્વ ! તારા મહિમાનું યથાગ્ય વર્ણન ઘણું દુષ્કર છે. પર્યુષણને અર્થ. પર્યુષણને અર્થ ઉપાસને અથવા ભક્તિ થાય છે. કેની ભક્તિ ભક્તિ પ્રભુની-ભક્તિ આપણા પરમોપકારી તીર્થકરોની. કેવી રીતે? ખરી ભક્તિ પ્રભુની આજ્ઞા માનવામાં રહેલી છે. પ્રભુ પિતે કહે છે કે આ ધ-મારી આજ્ઞા પ્રમાણે ચાલવામાં ધર્મ છે. તેમની આજ્ઞા શી છે? તે તેમણે પિતેજ દશ વૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે જો ગંજ હિંસા સંત-ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે, અને તે ધર્મ અહિંસા, સંયમ અને તપમાં આવેલે છે. તેમાંથી પ્રથમ આપણે તમને વિચાર કરીએ. પર્યુષણમાં તપ કરવામાં આવે છે. કેટલાક એક ઉપવાસ, કેટલાક છે, કેટલાક ચાર, કેટલાક આઠ ઉપવાસ પણ કરે છે. પણ કેટલાક તે તેથી આગળ વધીને પંદર દિવસના, મહિનાના કે દેઢ મહિનાના પણ કરે છે. હવે આપણે ઉપવાસનું રહસ્ય વિચારીએ. અને તેમાંથી શો લાભ મળી શકે, તેને માલ લાવીએ. સામાન્ય રીતે મનુષ્ય પોતાની જઠરાગ્નિ પચાવી શકે તેના કરતાં વધારે પ્રમાણમાં ખાધા કરે છે. ખેરાક સ્વાદિષ્ટ લાગતાં મનુષ્ય પિતાની છઠ્ઠી ઈન્દ્રિય ઉપર કાબુ મેઈ બેસે છે, અને હદ ઉપરાંત ખાય છે. પરિણામ એ થાય છે કે આથી શરીરમાં મળ વધી પડે છે. જઠરાગ્નિને દરરોજ કામ કરવાનું હેવાથી, તેનું પિતાનું કામ બરાબર કરી શકે તે પહેલાં તે તેના ઉપર બીજા કામને બિજો પડતે હોવાથી તેને પોતાનામાં રહેલે મળ-કચરો સાફ કરવાને જરા પણ અવકાશ મળતું નથી. પણ જે દિવસે ઉપવાસ કરવામાં આવે છે, તે દિવસે જઠરાગ્નિ ઉપર ખોરાકને બોજો નહિ પડવાથી, જઠરાગ્નિને અવકાશ મળે છે, એટલે તે પિતાના તનમંદિરમાં રહેશે કરે સાફ કરવાને પિતાનું બળ અજ.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36