Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ બુદ્ધિપ્રભા રા. મીચંદ ગિરધરલાલ કાપડીઆ તથા રા. મકનજી જુઠાભાઇ મ્હેતા. મુંબઈ. (૧) જૈનધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભાગ ૧ લા (ર) મિત્રમૈત્રી (મિત્ર ધર્મ) (૩) શિષ્યાપનિષદ્ (૪) જૈનપનિષદ્ (૫) પ્રતિજ્ઞા પાલનૢ. ૧૫૨ ઉપરનાં પાંચ પુસ્તકો યાગનિષ્ઠ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂરિજીની કસાયેલી અને પવિત્ર કલમે તૈયાર થએલાં છે. અને તે અધ્યાત્મજ્ઞાન જ્ઞાન પ્રસારક મડળે પ્રકટ કર્યા છે. સવિસ્તર અવલેાકન આવતા અંકથી શરૂ કરવા ધારીએ છીએ. આ સિવાય પાછલા અંકોમાં લેવાયલા સ્વીકારવાળાં ચેપાનિયાં વગેરેના અા અમને નિયમિત રીતે મળે છે તેની પણ ઉપકાર સાથે નોંધ લઈએ છીએ. - ध्यान खचीए लीए. ૧ ગયા...આગષ્ટ મહિનાના અંકમાં લેટનું પુસ્તક વિ. પી. દ્વારા ગ્રાહકાને પહેાંચાડવાનું અમે જાખ્યું હતું. તે પુસ્તક-શિષ્યાપનિષદ્-તૈયાર થઈને સ્માદ્િ સમાં આવી ગયેલ છે. અમે વખતસરવિ. પી. નું કામ શરૂ કરનાર હતા. તથાપિ તે દરમિયાન અમદાવાદ જ્યાં આ પત્રની આક્સિ છે, ત્યાં સખ્ત લૅંગ ચાલવા માંડયે અને પોષ્ટ આફિસોમાં વિ. પી. માટેની જોઈતી જોગવાઇ અમને મળી શકી નહિ. આ કારણથી ભેટ પહોંચાડવામાં વિલંબ થયા છે, અને હવે પ્લેગનુ જાર કમી થતાં, તે સુલતવી રહેલુ કામ શરૂ કરીશું, તે દરમિયાન જે ગ્રાહક ગૃહસ્થે! અમને આ માસિકના લવાજમનાં નાણાં મનિઑર્ડરથી મેકલાવી આપવાની મહેરાની કરશે તેમને ઉપકાર માનીશું, ખાસ કરીને ઉપકાર માનવાને એટલાજ વાસ્તે કે હાલમાં નાણાંની સખ્ત ભીડ છે, દિન-પ્રતિદિન કાગળની અને માસિકને લગતા સઘળા સાહિત્યની મોંઘવારી વધ્યાં જાય છે. અને તેવી મેઘવારીના ધિકતા સમયમાં અમે અમારા કદરદાન ગ્રાહકો તરફથી મળનાર લવાજમનાં નાણુપર શ્રદ્ધા રાખી, નવા વર્ષે પછી આ અંફ સુદ્ધાં પાંચ અંક, વિ. પી. કર્યાં સિવાય અમે મેકલી ચૂકયા છીએ. અમારા તે સાહસને “ન્ટિંક” વિચારી ગ્રાહકે જો લવાજમનાં નાણાં મનિએર્ડરથી મેકલવાની કૃપા કરશે તે તેએ પાતાની પવિત્ર કુજ બજાવનાર ઠરશે. આશા છે કે અમારી આ “અપીલ” * અરણ્ય રૂદન ” જેવી નહિ≈ નિવડે. ૨ પ્લેગના કારણેજ વિશેષ વિલખે કે પછ થયા છે. ૩ ગ્રાહેકાનુ' રાષ્ટ્રર પત્રક અમારે છપાવવાનુ છે માટે આ અક મળ્યા

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36