Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ ૧૫૭ લક્ષ્મી અને સરસ્વતીની મૂળ સ્વરૂપમાં તુલના- ૧૫૭ केयूग न विभूपयंति पुरुषं हारा न चंद्रोज्वला । न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मुर्धजाः।। चाण्येका समलं करोती पुरुषं या संस्कृता धार्यते । क्षायचे खलु भूषणानी सततं वाग्भूषणं भूषणं ।। ભાવાર્થ-પુરૂષને ચંદ્ર જેવાં ઉજજવળ હાર અને કંકીઓ શોભાવતી નથી. સ્નાન, વિલેપન, અને પુષ્પથી પણ શેભા પમાતું નથી. ફક્ત એકજ, સુધરેલી વાણું, પુરૂષને બરાબર શોભાવે છે અને વાણીરૂપી ભૂષણ આગળ બીજાં સઘળાં ભૂષણે ક્ષણમાં નાશ પામે છે. લક્ષ્મીની અધિક પ્રાપ્તિ મનુષ્યને અહંભાવ અને અભિમાનનાં ઉચ્ચ શિખર૫ર ચઢાવી તાડના ઝાડની જેમ કે જે ઘણું ઊંચું હોવા છતાં પિતાનાં મૂળને પણ છાંય આપી શકતાં નથી તેમ પિતાના આશ્રિતો પ્રત્યે પણ નિરૂપગી બનાવે છે. જ્યારે વિદ્યાનું વૃક્ષ આમૃવક્ષની જેમ નીચું હોવા છતાં અતિવિસ્તૃત થઈ અનેક સદ્ગને પિતાના આશ્રયે રાખે છે. ઉપરની સઘળી બાબતે થી એટલું તે નિવિવાદ કરે છે કે લક્ષ્મી અને સરસ્વતિની તેમનાં મૂળ સ્વરૂપમાં તુલના કરતાં સરસ્વતિ શ્રેષ્ઠ થઇ ચુકી છે. આ ઉપરથી લક્ષ્મીની બીલકુલ જરૂર નથી એમ કહેવાનો આશય નથી. દુનિયા ચલાવવામાં દેઢીઆની તે આવશ્યકતા છેજ કારણકે કહ્યું છે કે “ઘી ખાતા શક્કસે અને દુનિયા ચલાના મક્કરશે. તેમાં વળી હાલની નિમલ્ય પ્રજાને તે પાસેની પિટલી સ્ટેશન પર લઈ જવામાં પણ પૈસે ખરી પડે છે. પરંતુ કહેવાનો આશય તે એ છે કે લક્ષ્મીવાને કેળવાયેલા હોવા જોઈએ. કારણ કે જે તેઓ કેળવાયેલા હશે તે જ પાત્ર, કુપાત્ર, સમજીને અને જાણીને પિતાની લક્ષમીને સદગ્યચ કરી શકશે. આ ઉપરથી પણ કેળવણી અને વિદ્યાનું ઉચ્ચપદ સાબિત થાય છે જે દરેક સુખના ઇરછનારાઓને આદરણીય છે. અસ્તુ. स्वीकार અભિપ્રાય માટે મળેલા નીચેના સાહિત્યની ઉપકાર સાથે નેંધ લઈએ છીએ. અભિપ્રાય આવતા અંકમાં આપવાની જોગવાઈ થશે. રિપોર્ટ– શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સને સંવત્ ૧૯૭૨ની સાલને) પ્રકાશક રા. કલ્યાણચંદ સોભાગચંદ ઝવેરી. મુંબઈ રીપોર્ટ–(શ્રી જૈન શ્વેતાબર કોન્ફરન્સને-અંતર્ગત રિસેપ્શન કમિટિને રિપોર્ટ, હિસાબ તથા મહિલા પરિષ રિપોર્ટ વગેરે. સંવત્ ૧૯૭૩) પ્રકાશક

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36